૧ જૂનથી દેશમાં ફ્લાઇટોના ભાડામાં વધારો થયો છે. હાલની પરિસ્થિતિમાં ફ્લાઇટો પેસેન્જર ન મળતા તમામ એરલાઇન્સની આર્થિક સ્થિતિ કથળી હોવાથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઇટના લોઅર બેઝ ફેરમાં ૧૩થી ૧૬ ટકા સુધીનો વધારો જાહેર કરતાં પેસેન્જરોને...
૧ જૂનથી દેશમાં ફ્લાઇટોના ભાડામાં વધારો થયો છે. હાલની પરિસ્થિતિમાં ફ્લાઇટો પેસેન્જર ન મળતા તમામ એરલાઇન્સની આર્થિક સ્થિતિ કથળી હોવાથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઇટના લોઅર બેઝ ફેરમાં ૧૩થી ૧૬ ટકા સુધીનો વધારો જાહેર કરતાં પેસેન્જરોને...
કોરોનાના વધતા જતાં કેસને પગલે અમેરિકા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર સહિત ૨૧ દેશોએ ભારતની પેસેન્જર ફ્લાઇટ પરનો પ્રતિબંધ જૂન મહિના સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ગુજરાતમાંથી જ વિદેશ જવા માગતા હજારો વિદ્યાર્થીઓનું આયોજન...
કોરોના બાદ ખેતીકામમાં મજૂરો મળતા નથી. જેને કારણે ખેતીકામમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે રાજકોટમાં ઈલેકટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા રાજકોટના ચાર વિદ્યાર્થીઓએ રોબોટ બનાવ્યો છે. જેને ઈ-ફાર્મિંગ રોબોટ એવું નામ આપ્યું છે. આ રોબોટ માણસની મદદ...
ગુજરાત સરકારને તૌકતે વાવાઝાડાથી થેયલી ખાનાખરાબી સામે ભારત સરકારે તાત્કાલિક રાહત સહાય તરીકે હજાર કરોડ રૂપિયા આપી દીધા છે. તૌકતે વાવાઝોડું રાજ્યને ચીરતું પસાર થયું એ પછી બીજા દિવસે અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટ વડા પ્રધાન મોદી આવ્યા હતા...
રાજ્ય સરકારની સંશોધન સંસ્થા ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે હેસ્ટર બાયોસાયન્સિઝ લિમિટેડ ગુજરાતને વેક્સિન માટે જરૂરી ડ્રગના ઉત્પાદન માટે ભારત બાયોટિક લિમિટેડ સાથે એમઓયુ કર્યા છે. જો આયોજનબદ્વ રીતે બધું પાર પડે તો ઓગસ્ટ મહિનાથી પ્રતિમાસ ૨...
રિમાન્ડ પર લગભગ પાંચ મહિના વીતાવ્યા પછી યુગાન્ડાના પ્રમુખપદના ભૂતપૂર્વ ઉમેદવાર રોબર્ટ ક્યાગુલાન્યી ઉર્ફે બોબી વાઈનના ૩૦માંથી ૧૮ સમર્થકોને કમ્પાલાની જનરલ કોર્ટ માર્શલ દ્વારા ૨૫ મેએ જામીન પર છોડવામાં આવ્યા હતા.
કોરોનાકાળ હોવા છતાં વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતમાં સૌથી વધુ ૩૦.૨૩ અબજ ડોલર યુએસ ડોલરનું વિદેશી સીધું રોકાણ આવ્યું હોવાનું અને અગાઉના ૨૦૧૯-૨૦ની તુલનાએ ગુજરાતમાં ૨૦૨૦-૨૧ની એફડીઆઇમાં ૨૬૫ ટકાની વૃદ્ધિ થઈ હતી.
સહજ રાજયોગ અને હોલિસ્ટિક હેલ્થવિજ્ઞાન અને ટેક્નોલોજીએ આપણને ઘણું બધું આપ્યું હોવા છતાં જો મનુષ્યનું સંપૂર્ણ સ્વાસ્થ્ય સારું ન હોય તો સુખ શાંતિનો અનુભવ કરી ન શકાય. સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે તન અને મન બન્ને ફીટ અને ફાઈન. આ વાતને સમજવા માટે ઈન્ટરનેશનલ...
ગુજરાત સરકારે મંગાવેલા રસીના ડોઝ જૂન મહિનાના પહેલા પખવાડીયા બાદ નિયમિત રીતે મોટા પ્રમાણમાં મળવાની શરૂઆત થઇ શકે છે. આથી રાજ્યમાં ૧૮ થી ૪૫ વર્ષની વયજૂથના લોકોમાં રસીકરણ જૂનના અંતિમ સપ્તાહ કે જૂલાઇના પ્રથમ સપ્તાહથી શરૂ થઇ શકે છે. હાલ રાજ્યમાં માત્ર...
રાજ્ય સરકારે રાજકોટની પીડીયુ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો. પંકજ બુચના વડપણ હેઠળ એક રાજ્ય સ્તરીય કમીટી બનાવી છે, જેમાં સરકારી હોસ્પિટલોના બાળરોગ નિષ્ણાતો તથા ખાનગી પીડિયાટ્રિશ્યનોનો સમાવેશ કરાયો છે. બાળકો માટેની ખાસ દવાઓ તૈયાર રાખવા ફાર્મા કંપનીઓને...