Search Results

Search Gujarat Samachar

અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાન SGVP (સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્) દ્વારા સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં સંસ્કૃત ભાષા...

પ્રેસિડન્ટ ટ્રમ્પ આવતા વર્ષે ભારત પ્રવાસે જઇ શકે છે. તેમણે ઓવલ ઓફિસ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત અને ભારત-અમેરિકા...

પશ્ચિમી અને ભારતીય વસ્ત્રોનું સંયોજન એટલે કે ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ આજે ખાસ ટ્રેન્ડમાં છે. આ સ્ટાઈલ મહિલાઓને આધુનિક દેખાવ આપતી હોવા સાથે ભારતીય પરંપરા સાથે...

અમેરિકી પ્રમુખ ટ્રમ્પના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ્ટે જણાવ્યું હતું કે, બીબીસી 100 ટકા ફેક ન્યૂઝ અને પ્રોપેગેન્ડા મશીન છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારી પત્રકારો ઉઘાડા પડી ગયાં છે. 

મિની માર્ટ્સ, વેપ શોપ્સ, બાર્બર શોપ્સ અને ટેક-અવે સહિતની હાઇ સ્ટ્રીટ પ્રિમાઇસિસ પર નેશનલ ક્રાઇમ એજન્સી દ્વારા પડાયેલા દરોડામાં ગેરકાયદેસર કામ કરી રહેલા 920 કરતાં વધુ લોકોની ધરપકડ કરાઇ છે.

મિડલેન્ડ્સમાં બે શીખ યુવતીઓ પર બળાત્કારની ઘટનાએ શીખ મહિલાઓનું જીવન જ બદલી નાખ્યું છે. તેઓ સતત ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. તેમની રોજિંદી જીવનચર્યા પણ બદલાઇ ગઇ છે.

પેનોરામા સીરિઝમાં પ્રસારિત દસ્તાવેજી ફિલ્મમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સ્પીચ એડિટ કરવાના મામલે બીબીસીમાં ભૂકંપ સર્જાયો છે. વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ડિરેક્ટર જનરલ ટીમ ડેવી અને ન્યૂઝ સીઇઓ દેબોરાહ ટર્નેસને રાજીનામા આપવાની ફરજ પડી હતી.

મેટ્રોપોલિટન પોલીસના પૂર્વ અધિકારી સામે હાથ ધરાયેલી બિહેવિયરલ સ્ટાન્ડર્ડ તપાસમાં ફરજ દરમિયાન સેક્સ વર્કર્સનો ઉપયોગ કરવાનો આરોપ મૂકાયો છે. 

કેન્યા ખાતે ગત ૬ જુલાઇના રોજ શ્રી જલારામ સત્સંગ મંડળ (SJSM) દ્વારા વ્હીલચેર અને જયપુર ફૂટ ડોનેશન કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું હતું.  ધ રોટરી ક્લબ ઓફ...