Search Results

Search Gujarat Samachar

સરકાર રોડ સેફ્ટી કાયદાઓમાં ધરમૂળથી પરિવર્તન કરવા જઇ રહી છે જે અંતર્ગત 70 વર્ષથી વધુ વયના વાહનચાલકો માટે આંખોની ચકાસણી ફરજિયાત કરાશે. આઇ-ટેસ્ટમાં નિષ્ફળ જનારના વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકાશે.

બ્રિટનના એક ગુરુદ્વારા પર લગાવવામાં આવેલા ખાલિસ્તાન સંબંધિત બેનરો પર ચાલી રહેલા વિવાદમાં બ્રિટનની ચેરિટી નિયમનકારી સંસ્થાએ તેને ક્લીનચીટ આપી છે. 

યુગાન્ડાની કોર્ટે દેશદ્રોહના આરોપ સાથે 9 મહિનાથી જેલમાં  રખાયેલા વિપક્ષી નેતા કિઝા બેસિગ્યેને જામીન મંજૂર કરવા ઈનકાર કર્યો છે. આના પરિણામે, આગામી વર્ષના...

બર્મિંગહામના સ્મોલ હીથમાં 12 જાન્યુઆરી 2025ના રોજ રાજુ મોલ્લાહે પત્ની મોસામ્મદ મુમતાઝ પર ઉકળતું તેલ નાખીને હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ મૂકાયો છે. 

ઇંલિગના હાનવેલ સુપરમાર્કેટ, તેના ડિરેક્ટર અને મેનેજરને ફૂડ સેફ્ટીના ઉલ્લંઘન અને ગેરકાયદેસર રીતે તમાકુના વેચાણા માટે 2,60,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

 સાણંદમાં અમેરિકન કંપની માઇક્રોન દ્વારા સ્થપાયેલા સેમિકંડક્ટર અને ચિપસેટ પ્લાન્ટનું બાંધકામ પૂર્ણતા તરફ છે.

સોનેરી સ્મૃતિ ગ્રંથ એક પુસ્તકથી પણ વિશેષ છે, તે આપણા સમુદાયના ઈતિહાસની જીવંત નોંધપોથી - દસ્તાવેજ છે. અત્યંત કાળજીપૂર્વક સંપાદિત કરાયેલો આ ગ્રંથ વિશિષ્ટ...

જાણીતા લેખક રોબિન શર્માની બેસ્ટ સેલર પુસ્તક ‘મોન્ક હુ સોલ્ડ હીઝ ફેરારી’માં ફેરારી વેચીને ધર્મને માર્ગે ચાલનારા વ્યક્તિની વાત કરવામાં આવી છે. રોબિન શર્માના...

દેશવિદેશમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં ત્યાં રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. બોલીવૂડ સેલિબ્રિટીઝે રક્ષાબંધન ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયામાં...

ગુજરાતનાં જાણીતાં ગાયિકા માયા દીપક હાલમાં બ્રિટનના પ્રવાસે આવ્યા છે. માયાબહેન તેમના મીઠામધુરા સુરીલા કંઠ વડે સામાજિક સંસ્થાના કાર્યક્રમોથી લઇને રોયલ આલ્બર્ટ...