Search Results

Search Gujarat Samachar

બિલિમોરાના સોમનાથ મહાદેવ મંદિરે ભરાયેલા મેળામાં રવિવારે રાત્રે 50 ફૂટ ઊંચી રાઇડ અચાનક તૂટી પડતાં તેમાં સવાર અંદાજે 10 પૈકી 5 લોકો ઘવાયા હતા, જેમને સારવારઅર્થે...

ભારત સરકારે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા એટલે કે ઓસીઆઇ કાર્ડના નિયમો વધુ કડક બનાવ્યા છે.  ઓસીઆઇ કાર્ડ ધરાવતા  ભારતીય મૂળના લોકો ઈચ્છે ત્યાં સુધી ઈન્ડિયામાં...

અમદાવાદ શહેરના છારોડી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP)ના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સનાતન સંસ્કૃતિને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાના દૃઢ સંકલ્પ સાથે સતત વિચરણ કરતા રહે છે.

હુરુન રિચ લિસ્ટ - 2025માં સામેલ રિચ લિસ્ટમાં સામેલ ધનકૂબેર પરિવારો 45 શહેરોમાં વસે છે, જેમાં મુંબઈ 91 પરિવારો સાથે ટોચ પર છે. ત્યાર બાદ એનસીઆરમાં 62 અને...

પોતાના ગામ અને દેશ છોડીને જેઓ બહાર આવી વસ્યા છે, તેમણે ઘણો સંઘર્ષ વેઠ્યો જ છે. પોતાનું ગામ, શહેર અને પરિવાર છૂટે, પણ બાળપણ ના છૂટે. અહીં, ભારતથી દૂર જન્મેલા...

પત્નીઃ ઊઠો ફટાફટ, મારે ભાખરી કરવી છે.પતિઃ તો હું કયાં તાવડી પર સૂતો છું તું તારે કર ને!•••

બિહારના સીતામઢી જિલ્લાના પુનૌરાધામમાં સ્થિત જાનકી જન્મસ્થાન મંદિર પરિસરમાં ગયા શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી નીતિશ કુમારે સમગ્ર વિકાસ પરિયોજનાનું...

કેનેડાની કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓનો રસ ઘટી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓના ઓછા રજિસ્ટ્રેશનને લીધે કેનેડાની કેટલીયે કોલેજ પર...

ઓપરેશન સિંદૂર વખતે ભારતનાં શક્તિશાળી મિસાઇલ્સ ‘બ્રહ્મોસ’ની તાકાત જોઈને દુશ્મન દેશ પાકિસ્તાન જ નહીં, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચોંકી ગયા હતા. 

શું ચ્યુઇંગ ગમ ચાવીને કોઈનો જીવ બચાવી શકાય? અમેરિકામાં આ હકીકત બની ચૂક્યું છે. ગિફ્ટ ઓફ લાઇફ મેરો રજિસ્ટ્રીએ લેબકોર્પ અને ડબલમિન્ટ સાથે મળીને ‘હીરોગમ’...