Search Results

Search Gujarat Samachar

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન ભગવાન રણછોડરાયજીનાં દર્શન કરવા માટે રોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. મંદિર પરિસરમાં ચાંદલો કરવા તેમજ બ્રહ્મભોજન અને અન્ય વિધિઓના નામે દર્શનાર્થીઓ પાસેથી પૈસા પડાવવામાં આવતા હોવાની ફરિયાદો...

દેવીશા પટેલ... એટલે છ અક્ષરનું એક એવું નામ જે હેરો વિસ્તારમાં જ નહીં, સમગ્ર ગુજરાતી સમુદાયમાં મોખરાનું નામના ધરાવે છે. જ્યાં સેવા કે સહાયની હોય ત્યાં દેવીશાબહેન...

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય અને ખાસ કરીને એસજીવીપી (SGVP) ગુરુકુલના બે અત્યંત પવિત્ર, નિષ્ઠાવંત અને તપસ્વી સંતો પ.પૂ. સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી તથા પ.પૂ. શાસ્ત્રી શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી જીવનલીલા સંકેલીને ભગવાન શ્રી સ્વામિનારાયણના...

ટાન્ઝાનિયામાં ગત વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી દરમિયાન હિંસામાં ઓછામાં ઓછાં 518 લોકોના મોત થયા હોવાનું સરકારી ઈન્ક્વાયરી કમિશનના અહેવાલમાં જણાવાયું...

નેશનલ ઓડિટ ઓફિસે (NAO) ચેતવણી આપી છે કે પ્રાઈમરી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાના કારણે 2027 સુધીમાં 288 મિલિયન પાઉન્ડનું ભંડોળ ઘટી શકે છે. વિદ્યાર્થીઓ...

નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા કેન્સરના હજારો દર્દીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી જે સારવાર માટે દર્દીઓને હોસ્પિટલમાં કલાકો પસાર કરવા પડતા...

મેયર સર સાદિક ખાન દ્વારા પ્રકાશિત એક નવા અહેવાલ મુજબ, લંડનના 10 લાખથી વધુ કામદારો એવી નોકરીઓ કરી રહ્યા છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને કારણે મોટા...

પશ્ચિમ બંગાળની હાઇવોલ્ટેજ વિધાનસભા ચૂંટણી સહિત પાંચ રાજ્યોના પરિણામો જાહેર થઇ ગયા છે. ભાજપે ધારણા કરતાં પણ પ્રચંડ બહુમતી મેળવીને બંગાળમાં મમતા બેનરજીના...

મોટા પાયા પરના ગેરકાયદે ઈમિગ્રેશનની સામે વિરોધ કરવા સેંકડો સાઉથ આફ્રિકનોએ 29 એપ્રિલે રાજધાની પ્રીટોરીઆ અને જોહાનિસબર્ગના માર્ગો પર કૂચ કરી હતી. સ્થાનિકો...

મૂળ ભારતીય અને યુગાન્ડાના સૌથી ધનવાન બિલિયોનેર ડો. સુધીર રૂપારેલિયાને યુગાન્ડાના પ્રોપર્ટી ડેવલપમેન્ટ ચેમ્પિયન તરીકે 2025-2026નો પ્રતિષ્ઠિત રિસ્પોન્સિબલ...