હેલ્થ ટિપ્સઃ મિત્રતાઃ દવાનું કામ કરે છે, મનને મજબૂત બનાવે છે

મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...

તમારાં રસોડાંને બનાવો તમારું ‘હોમ કિલિનિક’...

ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ,...

વિશ્વભરમાં લાખો લોકો ડાયાબિટીસથી પીડાય છે અને નિદાન ન થયું હોય તેવા લોકોની સંખ્યા પણ લાખોમાં થવા જાય છે. આમ જોઈએ તો ડાયાબિટીસ કોઈ રોગ નથી પરંતુ, જીવનશૈલીનું...

સંતુલન જાળવવું એવી પ્રક્રિયા છે જેની આપણે ખાસ દરકાર કરતા નથી. આપણે જીવનનાં 50 કે 60ના દાયકામાં આવીએ ત્યારે કદાચ જાણ થાય કે શરીરની સમતુલા બરાબર જળવાતી નથી....

વર્તમાન યુગમાં બધી સગવડ હાથવગી થઈ રહી છે ત્યારે લોકો આરામ ફરમાવતા હોય તેમ વધી રહ્યું છે. જોકે, આરોગ્યની ચિંતા કરનારા લોકો આરામની જગ્યાએ કસરત કરવા પર વધુ...

સરગવાની શિંગનું સ્વાદિષ્ટ શાક તો બધાએ ખાધું હશે, એનો સ્વાદ લગભગ બધાને પસંદ પડ્યો હશે. પણ સરગવાની શિંગની અંદરનો ગર ખાધા પછી તેના છોતરાં કાઢવાનું ભાગ્યે...

ઉંમર વધવાની સાથે મગજની સાંમજસ્ય બેસાડવાની ક્ષમતા ઘટવા લાગે છે. યાદશક્તિ સંબંધિત બીમારી જેમ કે ડિમેન્શિયા વગેરેનું જોખમ વધે છે. મેડિકલ જર્નલ ‘લાન્સેટ’માં...

મોબાઈલ ફોન્સથી વિકિરણો ફેલાય છે અને તેનાથી કેન્સર થાય છે તેવા વાદવિવાદ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના નવા રીવ્યૂમાં જણાવાયું છે કે મોબાઈલ ફોનથી બ્રેઈન...

શિયાળાની સાથે જ લગ્નસરાની સિઝન પણ શરૂ થઈ જાય છે. લગ્નો દરમિયાન રોજિંદી દિનચર્યા અને ખાણી-પીણીની શૈલી બદલાઈ જતી હોય છે. જો ડાયાબિટીસ હોય તો વધી જવાનું જોખમ...

ભોજનમાં ફાઈબર અથવા તો રેષાંના પ્રમાણ વધુ લેવા બાબતે કાયમ ભાર મુકાય છે. સામાન્ય માન્યતા એવી છે કે, ભોજનમાં પુરતું ફાઈબર લેવાંથી કબજિયાતની સમસ્યા થતી નથી. 

ભારે વર્કઆઉટ કરવામાં આવે ત્યારે ભૂખમાં ઘટાડો થઈ શકે છે અને અને સ્ત્રીઓમાં આનું પ્રમાણ વધારે રહે છે. આપણા શરીરમાં ભૂખ અને ભોજનની ઈચ્છા પર નિયંત્રણ રાખવાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter