અવકાશમાં ધાતુ એકબીજા સાથે શા માટે જોડાઈ કે ચોંટી જાય છે?

જો તમે પૃથ્વી પર ધાતુની બે પ્લેટ્સને નજીક રાખો તો કશું જ થતું નથી, પરંતુ જો આ જ પ્લેટ્સને અવકાશના શૂન્યાવકાશમાં લઈ જવાય તો તે બે પ્લેટ્સ એકબીજા સાથે સજ્જડપણે જોડાઈને એક જ બની જાય છે. આ સ્થિતિને કોલ્ડ વેલ્ડિંગ કહેવામાં આવે છે, જે લાંબા સમયથી...

મગજને બ્રેક આપોઃ નિષ્ક્રિયતા પણ જરૂરી છે!

નિષ્ક્રિયતા પણ મગજ માટે ફાયદાકારક હોય છે. જર્મન-બ્રિટિશ નિષ્ણાતો દ્વારા થયેલા એક સંશોધનના તારણ મુજબ, આરામની સ્થિતિમાં મગજનું ડિફોલ્ટ મોડ નેટવર્ક એક્ટિવ થઈ જાય છે, જે યાદશક્તિ, ક્રિએટિવ વિચારો અને માનસિક સંતુલનને સુધારવામાં મદદ કરે છે. 

બેઠાડુ જીવન, એક્સરસાઇઝનો અભાવ, પોષણમાં કમી, અપૂરતો સૂર્યપ્રકાશ, ઓબેસિટી, હોર્મોનમાં અસમતુલા, કેટલાક રોગમાં લેવાતી દવાઓ, સ્ત્રીઓમાં મેનોપોઝ જેવાં જુદાં-જુદાં...

ઈંગ્લેન્ડમાં ગત ૨૦૧૫માં દરરોજના સરેરાશ ૮૨૨ સાથે કેન્સરના વિક્રમજનક નવા ૨૯૯,૯૨૩ કેસ નોંધાયા હતા. એક જ વર્ષમાં આ સૌથી વધુ કેસ નોંધાયા હોવાનું ઓફિસ ફોર નેશલન સ્ટેટિસ્ટિક્સ દ્વારા જણાવાયું હતું. તેમાં અડધાથી વધુ કેસ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, ફેફ્સા અને...

તાજેતરમાં માંચેસ્ટર ખાતે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા દ્વારા કન્ઝર્વેટિવ હેલ્થ એન્ડ ધ કન્ઝર્વેટિવ પોલીસી ફોરમના સહયોગથી ‘બ્રિટિશ સાઉથ એશિયન સમુદાયમાં...

ભોજનમાં જે પ્રકારે જુદાં-જુદાં પરિબળો જેમ કે, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફેટ વગેરેનું આગવું મહત્વ ધરાવે છે તે જ પ્રકારે ડાયટરી ફાઇબરને પણ ભોજનનો અભિન્ન હિસ્સો...

લોકો સદાબહાર સ્વાસ્થ્ય માટે ખાણીપીણી પર તો પૂરતું ધ્યાન આપે છે, પરંતુ આપણી જીવનશૈલીનો મહત્ત્વનો હિસ્સો એવી ઊંઘવાની સ્થિતિ પર ભાગ્યે જ કોઇ ધ્યાન આપે છે....

ન્યુરોલોજી મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર સાદા બ્લડ ટેસ્ટથી ડોક્ટરોને હવે પાર્કિન્સન‘સ ડિસીઝ અથવા કંપવાત રોગના ઝડપી અને સરળ નિદાનમાં મદદ મળશે....

કોઈ વાર સલાડ ચાવવાનો કંટાળો આવતો હોય કે સમારવાનો કે ખાવાનો સમય ન હોય ત્યારે જૂસ ઝટપટ બની જતો અને એનાથી પણ વધુ ઝટપટ પીવાઈ જતો એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જેમાંથી...

પીએસએ ટેસ્ટ એક સામાન્ય બ્લડ-ટેસ્ટ છે જેના વડે પુરુષના શરીરમાંના પ્રોસ્ટેટ કેન્સર વિશે પ્રારંભિક તબક્કે જ જાણી શકાય છે. જો એનું નિદાન સમયસર થઈ ગયું તો ચોક્કસપણે...

આખો દિવસ ગમે તેટલું કામ કર્યું હોય પરંતુ રાત્રે ઊંઘની જરુર પડે છે. ઊંઘ સમયનો બગાડ નથી પરંતુ, મગજની અતિ સક્રિય પ્રક્રિયા હોવાનું મનાય છે ત્યારે માનવી સહિતના...

યુકેના હેલ્થ મેનેજર્સે લાખો પાઉન્ડ બચાવવા માટે હિપ અને ની સર્જરી માટે નવી પીડામર્યાદા પરીક્ષણો ફરજિયાત બનાવવા નિર્ણય કર્યો છે. જેઓ અતિ સ્થૂળ તેમજ ચાલવાફરવા...



to the free, weekly Gujarat Samachar email newsletter