હીટવેવથી આ ચાર ગંભીર સમસ્યા થઇ શકે છે

આ વર્ષે આકાશ આકરી ગરમી વરસાવી રહ્યું છે. અતિશય ગરમી અને હીટવેવ માત્ર અસ્વસ્થતા જ નહીં પરંતુ શરીર માટે ગંભીર ખતરો પણ ઉભો કરી શકે છે. તીવ્ર ગરમીમાં લાંબા સમય સુધી રહેવાથી ડિહાઈડ્રેશન, હીટસ્ટ્રોક, કિડનીને નુકસાન અને શ્વસન સમસ્યાઓનું જોખમ વધે છે....

ઉનાળામાં દહીં અને શેકેલા જીરાનું સેવન કરો, લાભ થશે

ઉનાળાના આગમન સાથે જ ગરમીએ તેનું જોર દેખાડ્યું છે. એક હિટ તો આવી પણ ગયું, અને ગરમીનો બીજો રાઉન્ડ આવે તો પણ નવાઇ નહીં. ગરમીના કારણે પાચન સંબંધિત સમસ્યાઓ વધી જતી હોય છે. અને આવી સમસ્યાથી બચવા માટે દહીં અને શેકેલું જીરું ખાવું ફાયદાકારક રહે છે....

પુરુષત્વ દેખાડનારા પુરુષોએ સંઘર્ષ વધુ કરવો પડતો હોય છે અને પાછલી વયે એકલતા વેઠવી પડતી હોવાની ચેતવણી સંશોધકોએ ઉચ્ચારી છે. મર્દાનગી દેખાડતા પુરુષો ભલે માચોમેન...

મોટા ભાગના વડીલોની માનસિકતા છે કે ઉંમર વધતા અન્યો પર જ નિર્ભર રહી જીવન વિતાવવું પડે છે, પણ તેમની આ માન્યતા ભૂલભરેલી છે. જો સમય સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘણી બાબતો તમે જાતે જ કરી શકો છો અને અન્યો પર નિર્ભર રહેવાનો વારો આવતો નથી....

શિયાળામાં એલર્જીના કેસો 70 ટકા વધી જાય છે. આપણે એલર્જી પેદા કરતા કણોના સંપર્કમાં આવીએ છીએ ત્યારે શરીર લોહીમાં હિસ્ટામાઇન કેમિકલ છોડે છે. આથી છીંક આવવી,...

એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે વર્ષ ૨૦૪૦ સુધીમાં સૌથી ખતરનાક સ્કિન કેન્સરના દર્દીઓની સંખ્યા બમણી થઇ ગઇ જશે અને વિશ્વમાં તેના 68 ટકા દર્દીઓ બચી નહીં...

સાઉથ આફ્રિકાના વિજ્ઞાનીઓએ કોરોનાના ઓમિક્રોનના બે નવા સબ વેરિઅન્ટ BA.4 અને BA.5ને શોધી કાઢ્યા છે. સાઉથ આફ્રિકાના સેન્ટર ફોર એપિડેમિક રિસ્પોન્સ એન્ડ ઇનોવેશનના...

આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ભારતમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના નૂતન યુગનો પ્રારંભ થયો છે. આ...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં અત્યારે લગભગ ૮૦ કરોડ લોકો કોઇને કોઇ પ્રકારની માનસિક સમસ્યાની પીડિત છે. મતલબ કે, દર...

આપણી કમર સમગ્ર શરીરનો સેન્ટર પોઈન્ટ છે. આપણી કરોડરજ્જુને શરીરના વજન સાથે ગતિશીલ રહેવાની સાથે જ વિવિધ દિશામાં વાંકા વળવું પડે છે અને સ્થિતિસ્થાપક થવું પડે...



to the free, weekly Gujarat Samachar email newsletter