સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 7,000 સ્ટેપ્સ પૂરતાં

ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. 

સ્માર્ટ થાળીઃ અડધો ભાગ શાકભાજી, બાકી સરખા ભાગે કાર્બ્સ અને પ્રોટીન

ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતીયો તેમની રોજની 62 ટકા એનર્જી ભાગ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ચોખા અને ઘઉંમાંથી મેળવે છે. અને આ જ કારણસર મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીનું પ્રમાણ વધી...

કોવિડ પેશન્ટ્સની સારવાર કરતા NHSના હજારો ફ્રન્ટલાઈન સ્ટાફને ધારણા કરતા વધુ જોખમ હોવાનું નવા અભ્યાસમાં બહાર આવ્યું છે. કોવિડના પેશન્ટ્સની ખાંસીના કારણે ...

જાપાનમાં કેન્સરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડિલિવરી વેળા સર્વાઇકલ કેન્સરથી પીડાતી માતાના ગર્ભાશયમાં શ્વાસ લેતાં સમયે કેન્સરના કોષ જોડિયા બાળકોમાં...

કોરોનાની મહામારીના કારણે દુનિયાભરનાં અર્થતંત્રો બરબાદ થઈ ગયા છે ત્યારે સૌને એક જ સવાલ મૂંઝવી રહ્યો છે કે આ જીવલેણ રોગચાળાનો આખરે અંત કયારે આવશે. હાલ જે...

વર્તમાન સમયમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના જતન માટે ગંભીર બનવું જરૂરી થઇ પડયું છે. આ ભાગદોડભરી જિંદગીમાં જો આપણે અગાઉની માફક આપણાં શરીર પ્રત્યે બેદરકાર...

ચહેરો અને બન્ને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો જગતનો પ્રથમ કિસ્સો ન્યૂ યોર્કમાં નોંધાયો છે. બે વર્ષ પૂર્વે ગમખ્વાર માર્ગ અકસ્માત દરમિયાન ૮૦ ટકાથી વધુ દાઝી ચૂકેલા...

શું તમે જાણો છો કે એકમાત્ર મધ એવો ખાદ્યપદાર્થ છે કે જે કદી બગડ્યા વિના હંમેશાં લાંબા સમય માટે ખરેખર રહી શકે છે? આપણી પ્રકૃતિમાતા રહસ્યમયી છે અને તેના અનેક...

ગમેતેટલા મરીમસાલાના ઉપયોગ છતાં મીઠા વગરની વાનગી ફિકી લાગતી હોય છે. સ્વાદ માટે તે જરૂરી છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે જોખમી છે. તો શું કરવું? આપણી પાસે તેના...

જર્મન સંશોધનમાં દાવો કરાયો છે કે સામાન્ય શરદી થઈ હોય તો તેનાથી કોવિડ ૧૯થી બચાવ થઈ શકે છે. જુદા જુદા કોરોના વાઈરસ પ્રત્યે શરીરની રોગપ્રતિકારક શક્તિનો પ્રતિભાવ...



to the free, weekly Gujarat Samachar email newsletter