મન હોય તો માળવે જવાયઃ 82 વર્ષની ઉંમરે વર્લ્ડ રેકોર્ડ

તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન સેકન્ડનો કાંટો પણ માંડ ફરતો હોય તેવું લાગે છે. 

લોહતત્વની ઉણપઃ વ્યાપક વૈશ્વિક સમસ્યા

આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કરતા લાલ રક્તકણોના ઉત્પાદન સહિત મોટા ભાગના શારીરિક કાર્યો માટે અતિ સુક્ષ્મ પોષક તત્વ આયર્ન એટલે કે લોહતત્વની જરૂર પડે છે. શરીરમાં આયર્ન માટે મુખ્ય સ્રોત આહાર છે, જેમાં આંતરડા કેટલાક પ્રમાણમાં આયર્નનું શોષણ કે ઉપયોગ...

ઓર્થોસ્ટેટિક હાયપો-ટેન્શન કે જે લો બ્લડપ્રેશનો એક પ્રકાર છે, તેના લીધે અમુક વ્યક્તિઓને લાંબો સમય બેસી રહ્યા બાદ જ્યારે ઊભા થાય ત્યારે ચક્કર આવવાની સ્થિતિ...

કોરોના મહામારીનું આગમન થયું છે ત્યારે નિષ્ણાતો ગળું ફાડી ફાડીને લોકોને માસ્ક પહેરવાનો અનુરોધ કરી રહ્યા છે, અને છતાં ઘણા લાકો માસ્ક પહેર્યા વગર ફરવામાં...

આયુર્વેદનાં કેટલાંક ઔષધો એવાં છે જે સર્વગુણ સંપન્ન છે. કોઈ પણ મહામારી સામે લડવા માટે આ ઔષધ સક્ષમ છે. વાઇરસ કે અન્ય કોઈ પણ પ્રકારના કિટાણુઓ સામે તેઓ શરીરની...

એન્ટિબાયોટિક્સના બેફામ ઉપયોગથી આંતરડાના કેન્સરનું જોખમ વધી જતું હોવાનું ચોંકાવનારું તારણ નિષ્ણાતોએ રજૂ કર્યું છે. અલબત્ત, આ જ ટેબ્લેટ એનલ કેન્સરનું જોખમ...

કેરળના વૈજ્ઞાનિકોએ ઓપન હાર્ટ સર્જરીનો ખર્ચ ઘટાડે તેવું બ્લડ ફ્લો મીટર વિકસાવીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે. અત્યાર સુધી આ મીટર વિદેશથી આયાત કરતું...

તાજી હવાવાળા રૂમમાં રહેવાથી કણો દ્વારા થતા સંક્રમણનું જોખમ70 ટકા કરતાં વધુ ઘટી શકતું હોવાનું સંશોધન દર્શાવે છે. આ ફિલ્મ હેન્ડ્સ ફેઈસ સ્પેસ કેમ્પેઈનના ભાગરૂપ છે. તેમાં વાઈરસના ફેલાવાનું જોખમ ઘટાડવા માટે સ્વસ્થ આરોગ્યની જાળવણી માટે કેટલીક સાદી...

કોરોના વાઇરસ કટોકટી વચ્ચે દુનિયાભરમાં ૪૦થી વધુ રસીઓની હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે અને વૈજ્ઞાનિક પરીક્ષણોના મુશ્કેલ તબક્કાઓમાંથી પસાર થઇ રહી છે. ‘ધ ન્યુયોર્ક...

ડિમેન્શિઆ (સ્મૃતિભ્રંશ)ના હોસ્પિટલાઇઝ્ડ દર્દીઓમાંથી અંદાજે ત્રીસેક ટકા દર્દીઓ ડિહાઇડ્રેટેશનની તકલીફથી પીડાતા હોય છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી ઘણી...



to the free, weekly Gujarat Samachar email newsletter