ટાઈટન્સના ખેલાડીઓ દ્વારા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી

આઇપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે પણ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ દિવસે અમદાવાદમાં મેચ રમવા આવેલી ટીમના ખેલાડીઓ બટાકાવડા, ભજિયા, પાત્રા તથા ફાફડા સહિત ગુજરાતી વાનગીઓનો આનંદ માણવા સાથે ડાંડિયા રાસ પણ રમ્યા હતા.

14 વર્ષના વૈભવ સુર્યવંશીની 35 બોલમાં સદી!

રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સુર્યવંશીએ ક્રિકેટ વિશ્વમાં ધમાકો સર્જતા માત્ર 38 બોલમાં જ 7 ચોગ્ગા અને 11 છગ્ગા સાથે 101 રન ફટકારર્યા છે. આ સાથે જ રાજસ્થાન રોયલ્સે આઈપીએલની તેની મેચમાં ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટથી 4.1 ઓવરો બાકી હતી ત્યારે પરાજય...

અમદાવાદ શહેરના મોટેરા સ્ટેડિયમ તરીકે જાણતા સરદાર પટેલ સ્ટેડિયમના નવનિર્માણકાર્યનો શુક્રવારથી પ્રારંભ થયો છે. આ જ સ્થળે બે વર્ષમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન...

ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર-બેટ્સમેન બ્રેડ હેડિને ઇન્ટરનેશનલ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હેડિનને એશિઝમાં કંગાળ પર્ફોમન્સ બાદ પડતો...

ઇંગ્લેન્ડે ચોથી વન-ડેમાં પણ વિજય મેળવીને ઘરઆંગણે રમાઇ રહેલી પાંચ વન-ડેની સીરિઝ ૨-૨થી સરભર કરી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રારંભિક ધબડકા બાદ ૨૯૯ રનનો સન્માનજનક સ્કોર...

ક્રિકેટર યુવરાજ સિંહ બ્રિટનની મોડેલમાંથી અભિનેત્રી બનેલી હેઝલ કીચના પ્રેમમાં હોવાના તેની સાથે ડેટિંગ કરી રહ્યો હોવાના અહેવાલ છે. તાજેતરમાં જ કેટલાક લોકોએ...

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટસને સતત ઇજાઓથી ત્રાસી જઇને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ સાથે વોટસનની ૧૦ વર્ષની ટેસ્ટ કારકિર્દીનો અંત આવ્યો...

સ્ટાર રેસર લુઇસ હેમિલ્ટને શાનદાર પ્રદર્શન તથા ફોર્મને જાળવી રાખીને ઇટાલિયન ફોર્મ્યુલા વન ગ્રાં-પ્રિ જીતી લીધી છે. મર્સિડીસ ટીમના બ્રિટિશ ડ્રાઈવરે ચાલુ...

ઓલ્ડ ટ્રેફર્ડમાં મંગળવારે રમાયેલી ત્રીજી વન-ડેમાં યજમાન ઇંગ્લેન્ડે ૯૩ રને જ્વલંત વિજય મેળવીને મેચ સાથે વન-ડે સીરિઝ પણ ૩-૦થી કબ્જે કરવાના ઓસ્ટ્રેલિયાના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું. પાંચ મેચની શ્રેણીની પહેલી બે વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ વિજય મેળવ્યો...

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેમેરોન બોએસે ઇતિહાસ સર્જ્યો છે. ના, ક્રિકેટના મેદાનમાં નહીં, મેદાનની બહાર! ઇંગ્લેન્ડ સામે રમાયેલી એકમાત્ર ટ્વેન્ટી૨૦ મેચ દરમિયાન...

લંડનમાં આવતા પખવાડિયે રમાનારી એક ચેરિટી મેચમાં ભારતના વન-ડે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, વીરેન્દ્ર સેહવાગ, શાહિદ આફ્રિદી સહિતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો રમતા...



to the free, weekly Gujarat Samachar email newsletter