IPL ફ્રેન્ચાઇઝીના માલિકો સાથેે BCCIની બેઠક

આગામી 16 એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ સામે મેચ રમાનાર છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આઈપીએલમાં ભાગ લેતી તમામ 10 ફ્રેન્ચાઈઝીના માલિકોને એક મીટિંગમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. હાલ ટીમના પર્સની મર્યાદા રૂ....

મુંબઇ ઇંડિયન્સની પહેલી જીત, લખનઉની વિજયી હેટ્રિક

આઇપીએલ-17 આગળ વધી રહી છે તેમ તેમ રોમાંચ વધતો જાય છે. સતત ત્રણ મેચ હારી ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સે રવિવારે પહેલો વિજય મેળવ્યો છે. તો લખનઉ સુપર જાયન્ટ્સે વિજયની હેટ્રિક મેળવી છે. મંગળવારે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ સુપરકિંગ્સને બે રને...

આવતા વર્ષે બ્રાઝિલના રિયો શહેરમાં ઓલિમ્પિક્સ યોજાશે. આ રમતોત્સવના ૩૯૯ દિવસ પૂર્વે ઓલિમ્પિક ગેમ્સની મશાલની ડિઝાઇન બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં ખુલ્લી...

સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી ટેનિસ સ્ટાર રોજર ફેડરરે ૭-૫, ૭-૫, ૬-૪થી એન્ડી મરેને હરાવીને વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે જ બ્રિટનના એન્ડી...

યુવા ખેલાડીઓની બનેલી ટીમ ઇંડિયાએ ઝિમ્બાબ્વે પ્રવાસનો રોમાંચક વિજય સાથે પ્રારંભ કર્યો છે. છેલ્લા બોલ સુધી અત્યંત રોમાંચક બનેલી પ્રથમ વન-ડેમાં ભારતે ઝિમ્બાબ્વેને...

ટીમ ઇંડિયા વર્ષ ૨૦૧૬ની ક્રિકેટ સિઝનનો પ્રારંભ ઓસ્ટ્રેલિયા પ્રવાસ સાથે કરશે. વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને ભારત ૧૨મી જાન્યુઆરીથી પાંચ વન-ડે મેચની શ્રેણી...

ટોપ સિડેડ નોવાક જોકોવિચે મંગળવારે વિમ્બલ્ડન ટુર્નામેન્ટમાં ચોથા રાઉન્ડના મુકાબલા દરમિયાન એક બોલગર્લ સામે ગુસ્સો કરવા બદલ માફી માગી છે.

સાઉથ કોરિયાના ગ્વાંગઝુમાં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ટીમે ભગો વાળ્યો છે. બ્રોન્ઝ મેડલ માટે ભારતીય ટીમનો મુકાબલો ઇટલી સામે હતો, પરંતુ ભારતીય...

બ્રિટિશ તામિલ લીગની એક મેચ દરમિયાન ૨૪ વર્ષીય ક્રિકેટરનું છાતીમાં બોલ વાગવાથી નિધન થયું હતું. રવિવારે રમાયેલી આ મેચમાં તામિલ મૂળનો બવલાન પદ્મનાથન્ મનિપય...

યજમાન સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ સામેની બીજી ટી-૨૦ મેચમાં ૩૧ રને વિજય મેળવવાની સાથે બે મેચની સિરીઝ ૨-૦થી કબ્જે કરી છે. ઢાકામાં રમાયેલી પહેલી મેચમાં સાઉથ આફ્રિકાએ બાવન રને વિજય મેળવ્યો હતો.

પેરિસ ડાયમંડ લીગ એથ્લેટિક્સ મીટમાં જમૈકન દોડવીર અસાફા પોવેલે પુરુષ વિભાગની ૧૦૦ મીટરની રેસ જીતી છે, જ્યારે મહિલા વિભાગમાં જમૈકાની શેલી એન ફ્રેઝરે બાજી મારી...



to the free, weekly Gujarat Samachar email newsletter