હવે વન-ડે ટીમનું સુકાન પણ શુભમન ગિલને સોંપાયું

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડનારી ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત સુકાની રોહિત શર્માને હટાવીને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વન-ડે ટીમનું નેતૃત્વ સોંપાયું છે. શનિવારે અહીં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં...

ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે 15 વર્ષના કરિયરના અંતની જાહેરાત કરી

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે 15 વર્ષના શાનદાર કરિયર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વોક્સને એશિઝ સિરીઝની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન અપાયું નથી. 

ભારતીય પર્વતારોહક રાજીબ ભટ્ટાચાર્યનું નેપાળમાં માઉન્ટ ધોલાગીરી પરથી નીચે ઉતરતાં અવસાન થયું છે. સેવન સમિટ ટ્રેક્સના મિગમા શેરપાએ જણાવ્યું હતું કે, રાજીબે...

ટોચના ટેનિસ સ્ટાર અને ૧૭ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરરે ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. ઘૂંટણ અને પીઠની ઇજાને કારણે...

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન જ્યોર્જ બેઇલીને આઇપીએલમાં રાઇઝીંગ પૂણે સુપરજાયન્ટ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાયેલી મેચમાં બેટિંગ કરતી વખતે પોતાના જ દેશના નથાન...

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના વાર્ષિક ક્રિકેટ એવોર્ડ સમારંભમાં જો રૂટે હેટ્રિક લગાવી હતી. જો રૂટ વર્ષનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ પ્લેયર, મર્યાદિત ઓવરોનો...

પિન્નેર હિલ ગોલ્ફ ક્લબની ૧૭ વર્ષીય ગોલ્ફર પ્રિયંકા પરમાર વર્ષ ૨૦૧૬ની મિડલસેક્સ લેડીઝ કાઉન્ટી ચેમ્પિયન બનતા સાતમા આસમાને વિહરી રહી છે. બે રોમાંચક મુકાબલા...

બાંગ્લાદેશમાં એક યુવા ક્રિકેટરની સ્ટમ્પ ફટકારીને હત્યા કરાઈ હતી. પાટનગર ઢાકામાં ૧૧ મેના રોજ ૧૬ વર્ષીય બબલુ સિકદર તેના મિત્રો સાથે એક મેચમાં વિકેટકિપિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન બેટસમેનને આઉટ આપવાના બાબતે બોલાચાલી થતાં બેટસમેને તેને સ્ટમ્પ ફટકાર્યું...

બ્રિટીશ ટેનિસ સ્ટાર એન્ડી મરેએ ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ જીતીને તેના ૨૯મા જન્મદિનની યાદગાર ઉજવણી કરી છે. તેણે ફાઇનલમાં સર્બિયાના વર્લ્ડ નંબર વન નોવાન...

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યા બાદ શશાંક મનોહરે ખુલાસો કર્યો છે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચેરમેન...

વેસ્ટ ઈન્ડિઝના જાણીતા ક્રિકેટ રાઈટર, કોમેન્ટ્રેટર અને પત્રકાર ટોની કોઝિયરનું ૭૫ વર્ષની વયે બાર્બાડોસમાં નિધન થયું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિન્ડિઝનો...

ઇંગ્લેન્ડની ૩૬ વર્ષની કેપ્ટન શાર્લોટ એડવર્ડસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે ૧૯૯૬માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેના...



to the free, weekly Gujarat Samachar email newsletter