પેરિસ ડાયમંડ લીગમાં નીરજનો વિજય

ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન વેબરને હરાવીને બે વર્ષમાં પ્રથમ વખત ડાયમંડ લીગ ટાઇટલ જીત્યું હતું.

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને રાજકોટના વતની દિલીપ દોશીનું નિધન

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની વિદાય બાદ દોશીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનની કલાને આગળ ધપાવી હતી. 1947માં રાજકોટ ખાતે...

અનુભવી ઓલરાઉન્ડર, કેપ્ટન અને પ્લેયર ઓફ ધ મેચ શાહિદ આફ્રિદીના બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાને સુપર-૧૦ રાઉન્ડની પહેલી મેચમાં બાંગ્લાદેશને...

ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અમેરિકન બોક્સર મોહમ્મદ અલીએ પોતાની સૌથી મોટી ઈચ્છા જાહેર કરી છે. તે મરતા પહેલા એક વખત બ્રિટનનાં મહારાણી ક્વિન એલિઝાબેથને મળવા...

ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન ઈયોન મોર્ગનના મતે હોમ ગ્રાઉન્ડનો લાભ અને જોરદાર ફોર્મને કારણે ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ જીતની પ્રબળ દાવેદાર છે. મોર્ગને કહ્યું...

ગ્લેમરસ ટેનિસ પ્લેયર અને પૂર્વ નંબર વન ખેલાડી મારિયા શારાપોવાએ ઓસ્ટ્રેલિયન ઓપન દરમ્યાન પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કર્યું હોવાનો સનસનીખેજ ખુલાસો કર્યો છે....

એંશી અને એંશીના દસકાના ધૂરંધર બેટ્સમેન અને બેસ્ટ કેપ્ટન ગણાતા ન્યૂ ઝિલેન્ડના ક્રિકેટર માર્ટિન ક્રોવનું ૫૩ વર્ષની વયે કેન્સરથી નિધન થયું છે. તેઓ લાંબા સમયથી...

ડેવિડ વોર્નર તથા ગ્લેન મેક્સવેલની ૧૬૧ રનની ભાગીદારી વડે ઓસ્ટ્રેલિયાએ બીજી ટી૨૦ મેચમાં ભારે રસાકસી બાદ છેલ્લા બોલે સાઉથ આફ્રિકાને પાંચ વિકેટે હરાવ્યું હતું....

ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશની ધરતી પર રમાયેલા એશિયા કપનું ટાઇટલ છઠ્ઠી વખત જીતવા સાથે ઇતિહાસ રચ્યો છે. ઓપનર શિખર ધવનના ૪૪ બોલમાં ૬૦ અને વિરાટ કોહલીના...

મેદાનમાં ઉતર્યા પછી પહેલા બોલથી જ મોટા શોટ રમવાની હાર્દિક પંડ્યાની ક્ષમતાથી પ્રભાવિત ટીમ ઇંડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જણાવ્યું છે કે આ યુવા ખેલાડી...

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કે. શ્રીકાંતનું માનવું છે કે વિરાટ કોહલી વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટન્સની યાદીમાં સ્થાન મેળવશે. ટેસ્ટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સમય પ્રમાણે...

ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માના ૮૩ અને હાર્દિક પંડ્યાના ૩૧ રન સાથેની આક્રમક બેટિંગ બાદ આશિષ નહેરાની (ત્રણ વિકેટ) વેધક બોલિંગની મદદથી ભારતે એશિયા કપની...



to the free, weekly Gujarat Samachar email newsletter