ભારતની મહિલા ક્રિકેટ ટીમે આઠમી વખતે એશિયા કપ જીત્યોઃ નક્વીના હાથે ટ્રોફી ના લીધી

ઓપનર શેફાલી વર્માના 39 બોલમાં 68 રન અને સ્મૃતિ મંધાનાના 38 બોલમાં 57 રનની મદદથી ભારતની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને વિક્રમજનક આઠમી વખત મહિલા એશિયા કપ જીતી લીધો હતો.અલબત્ત પાકિસ્તાન બોર્ડના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના...

હેરોની 11 વર્ષીય બોધનાએ ફ્રેન્ચ ચેસ ચેમ્પિયનને હરાવી ઈતિહાસ સર્જ્યો

હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી)એ પૂર્વ લેગ સ્પિનર મુસ્તાક અહેમદને ટીમના ઇંગ્લેન્ડના પ્રવાસ માટે સહયાક કોચ બનાવ્યા છે. તેમને કોચ બનાવવામાં ચીફ કોચ મિકી...

ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ જો આગામી છ મહિનામાં ક્યારેય ડ્રાઇવિંગ કરતો જોવા મળશે તો તેને જેલભેગો કરી દેવામાં આવશે. એક લોકલ કોર્ટે તેને બે વર્ષમાં...

મહાન ફૂટબોલ ખેલાડી પેલેની જુદી જુદી યાદગાર ચીજવસ્તુઓની ત્રણ દિવસની હરાજીને અંતે ૧૦ જૂને પાંચ મિલિયન ડોલરની માતબર રકમ એકત્રિત કરી શકાઈ હતી. લોસ એન્જલસસ્થિત...

ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલે ઓલિમ્પિક્સ પૂર્વે ‘ચાઇના વોલ’ને ભેદતો ઝમકદાર દેખાવ કર્યો છે. સાઇનાએ રવિવારે ચીનની સુન યુને પરાજય આપી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન...

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) વિવિધ ફોર્મેટની સિરીઝના ટાઇમટેબલની જાહેરાત કરી છે. જે અનુસાર, ઓક્ટોબર-નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીથી સત્રની...

મહિલા ટેનિસની નંબર-વન ખેલાડી સેરેના વિલિયમ્સે ફ્રેન્ચ ઓપનમાં ટાઇટલ જીતવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હોવા છતાં તે બીજા નંબરે રહી હતી, પરંતુ સૌથી વધુ કમાણી કરનાર...

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે ભારત સામે આવતા મહિને યોજાનારી ચાર ટેસ્ટ મેચની સિરીઝનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ટીમ ઇંડિયા છ જુલાઈના રોજ વિન્ડીઝ જવા રવાના...

સ્પ્રિન્ટર ઉસૈન બોલ્ટે ૨૦૦૮ની બૈજિંગ ઓલિમ્પિકસમાં ૪ બાય ૧૦૦ મીટર રિલેનો ગોલ્ડ મેડલ ગુમાવવો પડે તેવી શક્યતા છે. એક અહેવાલમાં જણાવાયું છે કે ટીમનો તેનો સાથી...

ઝિમ્બાબ્વેના ઝડપી બોલર તિનાશે પાન્ગાગરાને પીઠમાં ઇજા થવાથી મહેમાન ભારત સામે ૧૧ જૂનથી શરૂ થઇ રહેલી ત્રણ વન-ડે સિરીઝમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. જ્યારે...



to the free, weekly Gujarat Samachar email newsletter