જયારે શરીર ના પાડી દે ત્યારે સંપત્તિ અને સત્તા થોભી જાય છે

આપણને આ જીવન જીવાડનારું માધ્યમ શરીર છે. શરીર વિના આપણું અસ્તિત્વ આ સૃષ્ટિમાં શક્ય નથી. જો આપણી એક કાર ખરાબ થાય તો આપણે બીજી લઇ શકીએ પરંતુ આપણું શરીર ચાલતું બંધ થઇ જાય તો આપણે બીજા શરીરમાં પ્રવેશીને જીવન જીવી શકીએ તેવું બનતું નથી. માટે આ શરીરને...

સંતુલિત જીવન શ્રેષ્ઠ જીવન નથી, પરંતુ...

તમે શ્રેષ્ઠ જીવન જીવવા ઈચ્છો છો કે સંતુલિત એ મોટો પ્રશ્ન છે. દરેક વ્યક્તિ સામાન્ય રીતે બીજાને ઈર્ષ્યા આવે તેવું જીવન ઈચ્છે છે. આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોતાના, પરિવારના અને પોતાની પ્રવૃતિઓના ફોટો મૂકીને લોકોને બતાવવા ઇચ્છતા હોઈએ છીએ કે...

ક્યારેક આપણે નાની-નાની વાતોને બહુ ગંભીરતાથી લેતા હોઈએ છીએ જેના કારણે જીવનમાં કેટલાય વમળો અને વિચારના વાવાઝોડા આવી જાય છે. જેમ કે કોઈને પગમાં સ્નાયુની ગાંઠ થઈ હોય અને ક્યારેક આંગળી વડે તેને અનુભવી લે તો મનમાં વિચારોનું યુદ્ધ શરૂ થાય. થોડી વાર...

ગુજરાતની ગરમી અંગે વધારે વાત થતી હોતી નથી કેમ કે આપણે દેશની વાત કરીએ ત્યારે એવું મનાય છે કે વધારે ગરમી તો રાજસ્થાન, દિલ્હી વગેરે ક્ષેત્રોમાં પડે. ગુજરાતની...

આવજો... કહેવાનો સમય આવી ગયો છે. ત્રણ વર્ષ અને એક મહિનાના લંડનવાસ પછી હવે સમય આવી ગયો છે આપ સૌને આવજો કહેવાનો, અલવિદા કહેવાનો. આવા અલવિદા કહેવાના મોકા આપણા જીવનમાં અનેકવાર આવતા હોય છે.

બકરીને રસ્તામાં આગળ વધતાં વચ્ચે પથ્થર આવે તો તે કાં તો તેને ઓળંગી જાય છે અથવા તો વળાંક લઈને આગળ નીકળી જાય છે. બકરી જેવું જાનવર પણ રસ્તામાં આવતા વિઘ્નોથી...

ક્યારેક દિવસની શરૂઆતથી જ આપણને કોઈક બેચેની લાગ્યા કરતી હોય છે. એવું લાગે છે કે જીવનમાં કંઈ જ સારું નથી થઇ રહ્યું, ક્યાંકને ક્યાંક કોઈ સમસ્યા આવી રહી છે પરંતુ ખરેખર શું બાબત છે જે મનમાં ખૂંચી રહી છે તેની ખબર ન પડે. 

કેટલી વાર તમે પોતાની જરૂરિયાત કે ઈચ્છા પૂરી કરવા માટે કોઈની સામે અવાજ ઉઠાવી શકો છો, અરજી કરી શકો છો? કેટલીય વાર આપણને પોતાના અધિકારની માગણી કરવામાં પણ...

સાચું શું અને ખોટું શું તેનો નિર્ણય કરવો ક્યારેક આપણા માટે જીવનમાં મુશ્કેલ થઇ પડે છે. સમાજે નક્કી કરેલા ધારાધોરણો અને નિયમોને આધારે જીવન જીવવાની કોશિશ કરનારા, નીતિ-નિયમોનું પાલન કરનારા લોકો માટે કેટલીય વાર આવા પ્રશ્નો ઉભા થાય છે. ધર્મસંકટ જેને...

‘તમે મારા માટે કર્યું જ શું છે?’ આ પ્રશ્ન કેટલાય મા-બાપ, સરકાર અને મિત્રોએ સાંભળ્યો હશે અને ત્યારે જવાબ શું દેવો તેનો નિર્ણય નહિ કરી શક્યા હોય. આ પ્રશ્ન બે પરિસ્થિતિમાં ઉભો થાય છે. એક તો જયારે વ્યક્તિ ખરેખર જ કંઈક મેળવવાને હકદાર હોય, પરંતુ તે...

તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં એવું તારણ નીકળ્યું છે કે આપણે વાસ્તવિક ચહેરા કરતા વધારે કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ચહેરાને સાચા માની લઈએ છીએ. આ અભ્યાસમાં કેટલાક વાસ્તવિક વ્યક્તિના ચહેરાના...

સન્માન મળવું ખુશીની વાત છે. જે વ્યક્તિ કે સંસ્થા સારું કામ કરે, પરોપકાર કરે, કોઈ ક્ષેત્રમાં વિશેષ પ્રદાન કરે ત્યારે તેને સમ્માનિત કરવામાં આવે છે. આ સન્માન સમાજ કે સરકાર દ્વારા હોઈ શકે. સરકારી સન્માન કે એવોર્ડ થોડા મુશ્કેલીથી મળતા હોય છે પરંતુ...