સરદાર બનતા પહેલાં: વલ્લભભાઇ

સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...

નવમી નવેમ્બર: એક ભુલાયેલો સૌરાષ્ટ્ર-સંગ્રામ

દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

ખંભાતના ભગવતી રાવ બંદૂકો અને તમંચા રીપેર કરવાની દુકાન ચલાવે. આને કારણે શાખ જબરી, પણ ધનની બચત નહીં. એક વર્ષની વય થતાં પહેલાં મા મરણ પામ્યાં હતાં. ત્યારે...

વડાપ્રધાન થેરેસા મે બ્રેક્ઝીટ અને અન્ય મામલે પોતાના પક્ષમાંથી જ વાંધા - વિરોધનો સામનો કરી રહ્યા છે ત્યારે લેબર પક્ષના વડા જેરેમી કોર્બીનની લોકપ્રિયતા ધીમે ધીમે વધી રહી છે.

અમેરિકાની સમૃદ્ધિને કારણે ત્રીજા વિશ્વના અને એક વખતના સામ્યવાદી જગતના દેશોના લોકો અમેરિકામાં વસવા સદા તત્પર રહે છે. જ્યારે આવું ન હતું ત્યારે અમેરિકામાં...

પેઢી દર પેઢી લક્ષ્મી અને સંસ્કારનું સાતત્ય જળવાય એવું બહુ થોડા પરિવારમાં અને ભાગ્યે જ બનતી ઘટના છે. યુગાન્ડાના કંપાલામાં વસતા વિનોદભાઈ વડેરાના પરિવારમાં આવું થયું છે.

‘માંડવો બાંધવા સૌ આવે, પણ છોડવા માટે માણસ શોધવા પડે’ આવી કહેવત છે. અનુભવ થયો કેનેડાના ટોરોન્ટોમાં. સનાતન મંદિરમાં ત્યારે રમેશભાઈ ઓઝાની કથા. ભારે ભીડ જામી...

હોંગ કોંગમાં કલરસ્ટોનના ક્ષેત્રે સમૃદ્ધ વ્યવસાયી અને યુવાપ્રવૃત્તિમાં અગ્રણી સુરેશ ઘેવરિયા કહે, ‘સ્વાધ્યાય પ્રવૃત્તિના કારણે અમારાં બાળકો પ્રાર્થના કરીને...



to the free, weekly Gujarat Samachar email newsletter