જો હોય ગુજરાતનાં કારાગારોને કોઈ વાચા...

જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...

સરદાર પટેલનો જીવનમંત્રઃ ‘કામ કરતાં જીવવાનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે’

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

‘માંડવો બાંધવા સૌ આવે, પણ છોડવા માટે માણસ શોધવા પડે’ આવી કહેવત છે. અનુભવ થયો કેનેડાના ટોરોન્ટોમાં. સનાતન મંદિરમાં ત્યારે રમેશભાઈ ઓઝાની કથા. ભારે ભીડ જામી...

હોંગ કોંગમાં કલરસ્ટોનના ક્ષેત્રે સમૃદ્ધ વ્યવસાયી અને યુવાપ્રવૃત્તિમાં અગ્રણી સુરેશ ઘેવરિયા કહે, ‘સ્વાધ્યાય પ્રવૃત્તિના કારણે અમારાં બાળકો પ્રાર્થના કરીને...

"માતાનું ઋણ અનેકવિધ હોય છે. માતાનું ઋણને ચૂકવવાની તો વાત જ ક્યાં કરવી. હજાર હાથવાળો ખુદ ભગવાન પ્રયાસ કરે તો પણ ભગવાને માતાનું ઋણ ચૂકવવા દેવાળુ કાઢવું પડે"...

ગાંધીજી, સરદાર પટેલ સહિતના અગ્રણીઓ એકમેકની મજાકમસ્તી કરવામાંય મસ્ત હતાઃ નેહરુ તો વડા પ્રધાન હતા ત્યારે ય પોતાનાં ઠઠ્ઠાચિત્રો પર હસીને કાર્ટૂનિસ્ટ શંકરને...

કોઠાસૂઝ શું કરી શકે એનો નમૂનો છે બેંગકોકના અવિનાશ પટેલનો પરિવાર. જીવનમાં સૂઝ હોય તો ભણતર કરતાં ય ગણતરનું જીવન સફળ બને છે તે આ પરિવારમાં દેખાઈ આવે છે. માત્ર...

તેર વર્ષની વયે પિતાના મરણથી એ છોકરાને બોરસદમાં બાપની અનાજ, લોખંડ અને ચિનાઈ માટીનાં વાસણોની દુકાન સંભાળવી પડી. વાજબી ભાવ અને સાચા બોલાના આકર્ષણે ઘરાકોની...

ભારતની HCL કંપની. એના નામ અને કામનો આઇટી ક્ષેત્રે ડંકો. કંપની વિશ્વના ૩૧ દેશોમાં ઓફિસ અને ૯૫ હજાર કર્મચારીઓ ધરાવે છે. એના કર્મચારીઓ વિશ્વના ૧૦૨ જેટલા દેશોમાંથી...



to the free, weekly Gujarat Samachar email newsletter