સ્ટાર્મરનો અંત ઘણો નજીક છે?

‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી  થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

‘તમે ક્યારેય કોઈનું સન્માન કર્યું છે?’ ‘તમે ક્યારેય કોઈના દ્વારા સન્માન પામ્યા છો?’ મોટા ભાગે આ સવાલોના જવાબ હા અને ના બંનેમાં આવશે. અનુભવ અને અવલોકન એવા રહ્યા છે કે સન્માન એક એવી ઘટના છે, એક એવો પ્રસંગ છે, જેમાં આપનાર-લેનાર અને સાક્ષી બનનાર...

શું આજે તમારા કોમ્પ્યુટરમાં ૧૯૯૫માં બનેલ વિન્ડોઝ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? શું તમારો મોબાઈલ આજે એન્ટેનાવાળો જૂનો ડબ્બો છે? નથી ને? આપણા ફોન અને કોમ્પ્યુટર, ટીવી અને બીજા ઉપકરણો કેટલા આધુનિક થઇ ગયા છે? દર વર્ષે નવા વર્ઝન આવે છે અને તેને સમયે સમયે...

તુમ્હે ઔર ક્યા દુંમેં દિલ કે સિવાયતુમકો હમારી ઉંમર લગ જાયઆ ગીતના શબ્દો કેટલાય સંગીતપ્રેમીઓએ એમના પુનઃ સ્વાસ્થ્યની પ્રાર્થનારૂપે આત્મસાત્ કર્યા હશે, પણ એમ ક્યાં કોઈ રોકાય છે? લતાજી પણ ના રોકાયા. વસંતપંચમીના દિવસે મા સરસ્વતીનું પૂજન થયું અને છઠ્ઠના...

હાલ સમગ્ર વિશ્વનું ધ્યાન પૂર્વ યુરોપ પર કેન્દ્રિત છે. એક ચિનગારી વિશ્વયુદ્ધ ભડકાવી શકે તેવી સ્થિતિ છે. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને યુક્રેન સરહદે એક લાખથી...

ગુજરાતના કલોલ પાસેના એક ગામના પાટીદાર પરિવારના કેટલાક સભ્યો કેનેડાની સરહદેથી ગેરકાયદે અમેરિકાની બોર્ડરમાં પ્રવેશતી વખતે માઈનસ ૩૫ ડિગ્રી ઠંડીમાં ઠૂંઠવાઈને...

ઓગસ્ટ ૨૦૧૭ની વાત છે. સ્વામી સચ્ચિદાનંદજીને ફોન કર્યો. ‘હરિ ઓમ...’ કરીને ખબરઅંતર પૂછ્યા. કહ્યુંઃ ‘સ્વામીજી, ગુજરાતમાં છું, અનુકૂળતા હોય તો મળવા આવવું છે......

વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે.....જે પીડ પરાઇ જાણે રે....ભારતને આઝાદી અપાવનાર મહામાનવ ગાંધીજીને આ ભજન અત્યંત પ્રિય હતું. સાબરમતીના કિનારે આવેલા આશ્રમમાં...

મોહનદાસ કરમચંદ ગાંધીને ઘણા ઉપનામથી સંબોધન કરાય છે જેમ કે ગાંધીજી, ગાંધીબાપુ, બાપુ મહાત્મા. આમાં સૌથી સન્માનનિય સંબોધન મહાત્મા છે. બેરિસ્ટર તરીકેની કારકિર્દી...

ઝોરાષ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપના પ્રમુખ માલ્કમ ડેબૂ પારસી સમુદાયના ભવિષ્ય માટે ઘણા આશાવાદી છે. તેઓ કહે છે કે, બ્રિટનમાં સૌથી જૂની એશિયન ધાર્મિક સ્વયંસેવી...

ભારતમાં જન્મેલા ને હાલ બ્રિટનના નાગરિક લોર્ડ કરણ બિલિમોરિયા બહુમુખી પ્રતિભા ધરાવતા હાઉસ ઓફ લોર્ડ્સના વિદ્વાન સાંસદ છે. સેંકડો વર્ષ પહેલાં ઇરાનમાં થઇ રહેલી...



to the free, weekly Gujarat Samachar email newsletter