- 14 Dec 2021
‘લગ્નજીવનના ત્રણ દાયકા પુરા કર્યા એ માટે તમને બંનેને અભિનંદન...’ એક દંપતીના ઘરે મેરેજ એનિવર્સરી નિમિત્તે યોજાયેલા મિલન સમારોહમાં બીજા મિત્રે શુભેચ્છા પાઠવતાં કહ્યું.
‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...
પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...
‘લગ્નજીવનના ત્રણ દાયકા પુરા કર્યા એ માટે તમને બંનેને અભિનંદન...’ એક દંપતીના ઘરે મેરેજ એનિવર્સરી નિમિત્તે યોજાયેલા મિલન સમારોહમાં બીજા મિત્રે શુભેચ્છા પાઠવતાં કહ્યું.
ક્યારેય તમારી સાથે એવું થયું છે કે તમે કોઈ મુસાફરી માટે ટિકિટ બુક કરાવો, હોટેલ બુક કરાવો, બીજી બધી તૈયારી કરી લો અને પછી જવાનું કેન્સલ થાય? થોડા દિવસ પછી ફરીથી નક્કી થાય કે મુસાફરી હવે કરી શકાશે એટલે ફરીથી ઉત્સાહપૂર્વક પુરી પ્રક્રિયાનું પુનરાવર્તન...
બાંગ્લાદેશને જન્મ આપનાર ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. પાંચ દાયકા પૂર્વે ત્રીજી ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ભારત-પાક. વચ્ચે યુદ્ધ શરૂ થયું...
વાસ્તવિકતા અને ભ્રમમાં કેટલો તફાવત છે તે પણ વાસ્તવિકતા અને ભ્રમ જેવું જ છે. આપણે જેને વાસ્તવિકતા માનીએ છીએ તે આપનો ભ્રમ હોઈ શકે અને જેને અપને ભ્રમ સમજીને અવગણી દેતા હોઈએ છીએ તે જ સત્ય હોઈ શકે. સૃષ્ટિ અને જીવનમાં શું સત્ય છે અને શું મિથ્યા છે...
‘પુત્રવધૂને દીકરી જેટલો જ પ્રેમ આપનાર પરિવાર સાચ્ચે જ અભિનંદનને પાત્ર છે.’ જાણીતા લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડે કાર્યક્રમ દરમિયાન મંચ પરથી કહ્યું. ‘અભિવાદન સમારોહ અને લોકડાયરાના કાર્યક્રમના નિમંત્રણમાં પણ પરિવારની લાડકી એવો જ શબ્દ પ્રયોજાયો છે...
ભારતીય પ્રજા પ્રવાસ શોખીન છે. પ્રવાસે નીકળેલો ગુજરાતી યુરોપ આખું ઘૂમી વળે પણ લિસ્બનનું શિવ મંદિર ના જુએ તો હીરો ઘોઘે જઈને ડેલે હાથ દઈને પાછો ફરે તેવું...
કુદરતી જીવન જીવો... હું વીસ-બાવીસ વર્ષનો હતો ત્યારે રામદેવ બાબા કરાવે છે એવી યૌગિક ક્રિયાઓ કરતો હતો, પણ જ્યારે મને સમજાયું કે આમાંનું ઘણું કુદરતવિરોધી...
‘અહીંનું સમગ્ર વાતાવરણ જ આપણને આહલાદક લાગે એવું છે.’ સાહિત્યપ્રેમી જીવ કુમારીલ ડાંગોદરાએ કહ્યું. ‘આ ભૂમિમાં સત્સંગ અને સેવાના ધબકારા ઝીલાયા છે...’ અધ્યાત્મ-ધર્મ ને શિક્ષણ જગતના મુકેશભાઈ પટેલે ઉમેર્યું. ‘અહીંથી આયુર્વેદ ઉપચાર પદ્ધતિનું ઉત્તમ...
કમિશન ઓન ધ ફ્યુચર ઓફ મલ્ટિ-ઈથનિક બ્રિટનના પૂર્વ અધ્યક્ષ લોર્ડ ભીખુ પારેખે પૂર્વ ક્રિકેટર અઝિમ રફિકે તેની સાથે કરાયેલા રંગભેદી વ્યવહાર બાબતે આગળ આવી બોલવાની...
સામાન્ય રીતે ગુજરાતીઓ શેરમાર્કેટમાં સક્રિય રસ ધરાવતા હોય છે અને તેના ચડાવ ઉતાર અંગે ચર્ચા કરતા રહેતા હોય છે. સમયે સમયે શેરમાર્કેટમાં તેજી અને મંદી તો આવ્યા કરે છે પરંતુ પરિપક્વતા ધરાવતો નિવેશક તેનાથી ઉત્તેજીત થતો નથી જયારે ટૂંક સમય માટે નિવેશ...