- 15 Feb 2021
‘તમારી પાસે, તમારી પૂજામાં હોય એ સરસ્વતી માતાની તસવીરની એક કોપી મને આપી જજો...’ આવું મને લેન્ડલાઈન ફોન પર કહેવાયું. વાત ૧૯૯૪-૯૫ના વર્ષોની છે, ભાવનગરના એક કાષ્ટકલાના કારીગર, સુંદર કામ કરે, એમનો પરિચય થયો. એમને ખ્યાલ આવ્યો કે મા સરસ્વતીનો આરાધક...