સરદાર બનતા પહેલાં: વલ્લભભાઇ

સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...

નવમી નવેમ્બર: એક ભુલાયેલો સૌરાષ્ટ્ર-સંગ્રામ

દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

તારીખ ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રેમગીતોનો - અર્થપૂર્ણ સંવાદનો એક શો ડિઝાઈન કર્યો હતો. બધુંયે આયોજન થઈ ગયા પછી હવે આયોજકોએ કહ્યું ‘પહેલી નજરે...

કચ્છની આર્થિક, સામાજિક કે રાજકીય ઇતિહાસની વાત કરતી વખતે અગાઉ આાઝાદી પહેલાં અને આઝાદી પછીના સમય ખંડનો ઉલ્લેખ કરતાં પણ હવે ભૂકંપ પહેલાં અને ભૂકંપ પછીના વિકાસ...

વિનાશક ભૂકંપની કારમી થપાટથી ભોંભીતર થયેલા કચ્છને ફરી બેઠું કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે આદરેલા પ્રયાસો થકી આ અવિકસિત જિલ્લામાં ઔદ્યોગિક વાવાઝોડું ફૂંકાયું....

૨૬ જાન્યુઆરી આપણા ભારત દેશનો પ્રજાસત્તાકદિન છે એ તો આપણે સૌ જાણીએ છીએ. એની ઉજવણી પણ દેશવિદેશમાં વસતાં ભારતીયો ગૌરવભેર કરે છે. મિત્રો, આપણા ગુજરાતી સાહિત્યના...

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા...

ગુજરાતીઓની અનેક ખાસિયત અને તે જગવિખ્યાત. તે પૈકી ત્રણ D તો ખાસ કહેવાય. આ ત્રણ D એટલે ઢોકળા, દાંડિયા અને ધંધો. એવો કોઈ ગુજરાતી ભાગ્યે જ મળશે જેને તમે ઢોકળા,...

‘છોકરાવ, મોરલ ઓફ ધ રીઅલ લાઈફ સ્ટોરી એ કે આપણે જે કાંઈ જીવનમાં પામીએ છીએ એમાં આપણા બાપ-દાદાની પુણ્યાઈનો પણ મોટો ફાળો હોય છે.’ વિનુદાદાએ એમની વાતો સાંભળી રહેલા પરિવારના જ સંતાનો ધ્વનિ - સ્તુતિ - અદિત - ધ્રુવ - વિશ્વા તથા ટીનાને કહ્યું.

ગયા રવિવારે લંડનમાં બરફ પડ્યો - સ્નોફોલ થયો. ક્રિસ્મસથી આપણે લોકો સ્નોફોલની રાહ જોઈ રહ્યા હતા અને આ વર્ષે આવેલી ઠંડીને કારણે આપણને સૌને લાગતું હતું કે...

વિશ્વભરમાં વસતો ભારતીય સમુદાય જ નહીં, પરંતુ સત્ય-અહિંસાના મૂલ્યોમાં માનનારા સહુ કોઇ ત્રીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા ગાંધીજીને શ્રદ્ધાંજલિ-શબ્દાંજલિ-સ્મરણાંજલિ...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ...



to the free, weekly Gujarat Samachar email newsletter