જો હોય ગુજરાતનાં કારાગારોને કોઈ વાચા...

જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...

સરદાર પટેલનો જીવનમંત્રઃ ‘કામ કરતાં જીવવાનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે’

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

મહાશક્તિ, મા જગદંબાની પૂજા-આરાધના કરતી ચૈત્રી નવરાત્રિ ચૈત્ર સુદ એકમ, તા.૧૩ એપ્રિલ, મંગળવારે શરૂ થશે. ચૈત્ર સુદ પડવાને દિવસે મરાઠી અને કોંકણી હિન્દુઓનું...

કેટલીયવાર જીવનમાં આપણે અસલામતી અને ઈનસિક્યુરિટી અનુભવીએ છીએ અને તેનું કારણ એ હોય છે કે બીજું કોઈ આપણા કરતા આગળ નીકળી ગયું હોય છે અથવા તો નીકળી જવાનો ડર હોય છે. ક્યારેક આપણે ઈચ્છી હોય તેવી પરિસ્થિતિ ન સર્જાય, ધાર્યું પરિણામ ન મળે, પરિવાર કે ઓફિસમાં...

ગયા સપ્તાહે વોટ્સઅપમાં આવતાં ગતકડાંમાં એક ભૂતકાળ તાજી કરાવતો ટૂંકો માર્મિક લેખ "ગામડાની વિસરાતી પરંપરા "પંગત" વાંચવા મળ્યો. એ વાંચતાની સાથે અમારું મન પણ...

કોરોના મહામારી કાળની આ બીજી હોળી આવી અને ચાલી પણ ગઈ. મહામારીની પરિસ્થિતિને સંબંધ છે ત્યાં સુધી આપણે સહુ હજુ અવરોધોને પાર કરી ગયા નથી ત્યારે ઉત્સવની ઉજવણીઓ...

ગીતાનો બીજો અધ્યાય ‘સાંખ્યયોગ’ કદાચ ભગવદ્ ગીતાનો સૌથી સ્પષ્ટ મર્યાદા આંકતો અધ્યાય છે જેમાં આપણે કોણ છીએ તેમજ જીવન અને મૃત્યુ સંદર્ભે સ્પષ્ટ ઉત્તર અપાયા...

‘જોરદાર મેસેજ, પોતાના કામથી જ દુનિયાને જવાબ આપવાની અદભૂત કાર્યશૈલી...’ કોઈકે કહ્યું. ‘રીઅલી, હાર્ટ વિનીંગ મોમેન્ટ્સ અને હાર્ટ વિનીંગ ફોટો...’ બીજાએ ઉમેર્યું. ‘જીવનમાં...

નેપાળના જનકપુરીમાં આવેલા જનકપુર મંદિરેથી નીકળેલી શ્રીરામ અને જાનકીની ડોળી શનિવારે બપોરે કંચનવન પહોંચતા રંગ-ગુલાલની વર્ષા થઇ. આ સાથે જ ત્રેતાયુગથી ચાલી...

સંદર્ભઃ ૧૯૭૧નો બંગાળી હિન્દુઓનો નરસંહાર વહાલા વડા પ્રધાન,હું આપને આ પત્ર દિલને સૌથી વધુ આઘાત પહોંચાડનારી માનવીય આપદાઓમાં અને ૨૦મી સદીમાં માનવતા વિરુદ્ધ...

મારા પિતા રાજેન્દ્ર દેવ શુક્લા ૨૦ માર્ચની સવારે નિદ્રામાંથી ઉઠ્યા જ નહિ. તેઓ રાત્રિ દરમિયાન જ અનંતયાત્રાએ ચાલી નીકળ્યા હતા. દેહત્યાગનો સમય નિશ્ચિત કરી...

બંગાળ ભારતીય ભૂમિનું એવું સરનામું છે જ્યાં સ્વતંત્રતાનાં નરબંકાઓ, ધર્મ અને સમાજ સુધારકોની ઉજ્જવળ પરંપરા રહી છે. બંગાળનું નામ પડતાં જ સ્વામી વિવેકાનંદ,...



to the free, weekly Gujarat Samachar email newsletter