લંડનમાં અમે ૭૦ના દાયકામાં સીધા જ ગુજરાતથી લંડન આવેલા. પતિશ્રી તબીબ એટલે સ્કોટલેન્ડની હોસ્પિટલના ડોકટર કવોટરમાં ધામા નાખવા પડેલા. એબરડીન નજીક સ્ટ્રાકાથ્રો હોસ્પિટલની ચારેયકોર ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય ને જવના ખેતરો દેખાય. ગુજરાતના આણંદ શહેરના મેળાવડાને...