કૃપા પામીએ તો છીએ, પણ તેને અનુભવીએ છીએ ખરાં?

કૃપા. માત્ર અઢી અક્ષરના બનેલા આ શબ્દની આપણે ક્યારે ક્યારે અનુભૂતિ થઈ એ આપણે વિચારીએ છીએ ખરા? વિચારીએ તો સમજીએ ખરા? સમજીએ તો કૃપાને પામીએ છીએ ખરા?

કોમનવેલ્થ ગેમ્સમાં જિમનેસ્ટિકસમાં ચંદ્રક મેળવનાર પ્રથમ : દીપા કર્મકાર

દીપાનો અર્થ એક દીવો થાય, તેજસ્વી થાય અને જે પ્રકાશ આપે છે અને ચમકે છે એવો પણ થાય.... ભારતની જિમ્નેસ્ટ દીપા કર્મકારે આ તમામ અર્થ સાર્થક કર્યા છે. જિમનેસ્ટિકસના ક્ષેત્રમાં દીપા દેશ અને દુનિયામાં દીવાની માફક ઝળહળી છે, પોતાની રમતના તેજસ્વી પ્રદર્શનથી...

સૌ પ્રથમ તો ૧૬ જૂનને રવિવારે પિતૃ દિન – ફાધર્સ ડેના પર્વ નિમિત્તે ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઈસ’ના સર્વે વાચકો તથા સ્ટાફના પરિવારજનોને અંતઃકરણની શુભેચ્છા. પિતૃદિનની ઉજવણી ફક્ત એક જ દિવસ માટે મર્યાદિત ન રાખતા ૨૪x૭ અને ૩૬૫ દિવસ પિતા (માતા-પિતા) સાથે...

ગુજરાતમાં અંગ્રેજ શાસન સામે અસંતોષનો ચરુ ઊકળતો હતો. ગાયકવાડ જેવા ગાયકવાડ પણ પાણીમાં બેસી ગયા હતા. પ્રજાવિદ્રોહના ભણકારાથી જાગેલી ગોરી હકુમતે અંગ્રેજ પલટણ ગુજરાતમાં ઉતારી. તેના ઘોડા લીલાછમ પાકમાં ચરવા છૂટા મૂકે. આવે વખતે કોઈની વિરોધની હિંમત નહીં....

ખિસ્સામાં માત્ર આઠ ડોલરની મૂડી સાથે ૨૦ વર્ષની વયે સ્ટુડન્ટ વિસા લઈને શરદ પટેલ અમેરિકા પહોંચ્યા. મુંબઈના ઘાટકોપરમાં આવેલા ગુરુકૂળના શિક્ષક નાથુભાઈના તે...

એક જ નગરમાં જન્મેલી બે પ્રામાણિક વ્યક્તિ. પ્રામાણિકતામાં બંને સરખા. આ નગર તે ગુજરાતનું દાહોદ. તેમાં એક વ્યક્તિ તે સમ્રાટ ઔરંગઝેબ અને તેના પછી ૩૧૮ વર્ષે...

ભારતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો હતો ત્યારે સહુ કોઇના મોઢે એક જ સવાલ હતોઃ ૧૭મી લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ, કોંગ્રેસ કે મહાગઠબંધનમાંથી કોનું...

અમેરિકામાં ન્યૂ જર્સી રાજ્યમાં ગુજરાતીઓની બોલબાલા પણ રોટરી ક્લબમાં ત્યારે ગુજરાતી ભાગ્યે જ દેખાય. હોય તો પણ હોદ્દા પર ન હોય ત્યારે ૧૯૯૫-૯૬માં શિકાકસ રોટરીમાં...

સંખ્યાબંધ દેશોમાં હિંદુઓ વસે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ ધર્મનો જ એક ફાંટો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ જુદા જુદા ફાંટા છે. આમાંનો એક છે બીએપીએસ. યોગીબાપા...

ભારતમાં ૧૭મી લોકસભાની ચૂંટણી ખરા અર્થમાં ભગીરથ કાર્ય છે. આ ચૂંટણીમાં ૯૦૦ મિલિયન (યુએસએ, કેનેડા, તમામ ૨૯ ઈયુ દેશો અને જાપાન તેમજ કેરેબિયન, સેન્ટ્રલ અમેરિકા...

રમઝાન મુસલમાનોના હિજરી પંચાગ વર્ષનો નવમો માસ છે. એ ૨૯ કે ૩૦ દિવસનો હોઈ શકે છે. ચંદ્રદર્શન ઉપર દિવસોની ગણત્રી કરવામાં આવે છે. સમગ્ર માસ દરમિયાન રોઝા (ઉપવાસ)...

વિશ્વના અનેક દેશોની મુલાકાત લઈને ત્યાંના ગુજરાતીઓની પ્રવૃત્તિ અને સંસ્કૃતિ ટકાવવાના પ્રયાસો મેં જોયા અને જાણ્યા છે પણ દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં ત્યાંનાં...



to the free, weekly Gujarat Samachar email newsletter