ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

ભારતીય મૂડીબજારમાં NRIએ રૂ. 9479 કરોડના શેર વેચી નફો રળ્યો

વિશ્વભરના શેરબજારો માટે 2023-24નું નાણાકીય વર્ષ નફાકારક સાબિત થયું હતું, અને તેમાં પણ ભારતીય સ્ટોક માર્કેટ્સમાં તો રોકાણકારોએ તગડું વળતર મેળવ્યું છે. વીતેલા થોડા વર્ષોમાં ખાસ કરીને કોરોનાકાળ બાદથી ભારતના માર્કેટ્સમાં તેજીનું વલણ વધુ રહ્યું છે....

બ્રિટનની અગ્રણી હાઈ સ્ટ્રીટ લેન્ડર સેન્ટેન્ડર બેન્કે ક્રિસમસના દિવસની મહાભૂલમાં ૭૫,૦૦૦ બિઝનેસીસ અને વ્યક્તિગત ગ્રાહકોના એકાઉન્ટ્સમાં ૧૩૦ મિલિયન પાઉન્ડ...

 દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીએ તેમના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રૂપમાં લીડરશિપ ટ્રાન્ઝિશનના સંકેત આપતા કહ્યું છે કે આ પ્રક્રિયા ઝડપી બને તેમ તેઓ...

દાયકાઓથી વિકાસ માટે ઝઝૂમી રહેલા જમ્મુ-કાશ્મીરનું રિઅલ એસ્ટેટ સેક્ટર હવે વિકાસના પંથે હરણફાળ ભરે તે દિવસો દૂર નથી. રાજ્યમાં હિરાનંદાની ગ્રૂપ, સિગ્નેચર ગ્લોબલ,...

સિટી રેગ્યુલેટર્સે મેટ્રો બેન્કને હિસાબી ભૂલો બદલ ૫.૪ મિલિયન પાઉન્ડનો જંગી દંડ ફટકાર્યો છે. આ ભૂલોથી ધીરાણકાર બેન્ક ભારે અરાજકતામાં ફસાઈ હતી. ધ ટાઈમ્સના...

ઈંગ્લિશ કોર્ટ ઓફ અપીલે એવિયેશન ઈન્ડસ્ટ્રી સંદર્ભે મહત્ત્વપૂર્ણ ચુકાદો એર ઈન્ડિયા લિમિટેડની તરફેણમાં આપ્યો છે. અગાઉ પેસેન્જર સાથેના વિવાદમાં ડિસ્ટ્રિક્ટ...

અનિલ અંબાણી ગ્રૂપની માલિકી અને ભારે કરજના બોજ તળે દટાયેલી અમરેલી જિલ્લાના પીપાવાવ ખાતે આવેલી કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનીરિંગ લિમિટેડ (આરએનઇએલ) આખરે...

અમેરિકી ઇ-કોમર્સ કંપની એમેઝોનને ભારતમાં બેવડો ઝાટકો મળ્યો છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ એમેઝોન અને ફ્યૂચર કૂપન્સ વચ્ચે ૨૦૧૯માં થયેલી ડીલ સસ્પેન્ડ...

અમેરિકા સ્થિત હોમઓનરશિપ કંપની બેટર ડોટકોમના ભારતવંશી સીઇઓ વિશાલ ગર્ગે તાજેતરમાં ઝૂમ પર ૯૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરીને દુનિયાભરના અખબારોમાં તો ચમકી ગયા...

પહેલાં પેપ્સીકોમાં ઈન્દ્રા નૂયી અને હવે શનેલમાં લીના નાયર. ભારતીય નારીશક્તિએ તેની સજ્જતા-ક્ષમતા વડે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય તખતે નામના મેળવી છે. વિશ્વવિખ્યાત...

લગભગ પોણા બે વર્ષ બાદ કોવિડે ફરી વાર શેરબજારોના પાયા હચમચાવી નાંખ્યા છે. ઓમિક્રોનને લઈને યુરોપના દેશોમાં વધતા કેસના લીધે નવેસરથી ટ્રાવેલ નિયંત્રણો લદાતા...



to the free, weekly Gujarat Samachar email newsletter