અમેરિકા-ચીન રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ સ્થગિત રાખવા સંમત

અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા અને ટ્રેડ ડીલ કરવાનો પ્રયત્ન કરશે. હાલમાં બંને દેશો તેમણે એકબીજા સામે લીધેલા પગલાંને લઈને...

મૂડીઝની પાકિસ્તાનને ચેતવણીઃ ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...

બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા તાજેતરમાં બેઝ રેટ વધારવાની જાહેરાતના પગલે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (યુકે) લિમિ. દ્વારા પણ વિવિધ પ્રોડક્ટ્સ માટે વ્યાજ દરોમાં વધારો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાનો દર 35bps થી 100bps સુધીનો છે અને નવા દર 22 જૂન 2022થી...

બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ચેતવણી જારી કરી છે કે થોડા જ મહિનાઓમાં 460 મિલિયન બેન્ક નોટ વ્યવહારમાંથી બહાર થઇ જશે. 30 સપ્ટેમ્બરથી જૂના પેપરની 20 અને 50 પાઉન્ડની...

અમેરિકન ટ્રેઝરી વિભાગે કોંગ્રેસને સોંપેલા એક રિપોર્ટમાં કહ્યું છે કે ત્રણ જોરદાર કોવિડ લહેર છતાં ભારતીય અર્થતંત્રે જોરદાર પુનરાગમન કર્યું છે. પોતાના અર્ધ-વાર્ષિક...

ચીન હવે ભારતના બ્રોકન રાઈસ (કણકી)ના સૌથી મોટા આયાતકાર તરીકે ઉભર્યું છે. અગાઉ ભારતમાંથી આવા બ્રોકન રાઈસની આફ્રિકાના દેશોમાં નિકાસ કરાતી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે વર્ષ 2025 સુધીમાં ભારતની ડિજિટલ ઇકોનોમી 1 લાખ કરોડ ડોલર (રૂ. 78 લાખ કરોડ)ની થશે. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે...

દેશના દિગ્ગજ કોર્પોરેટ જૂથ રિલાયન્સમાં નવી પેઢીને નેતૃત્વ સોંપવાની દિશામાં પહેલું પગલું ભરાયું છે. મુકેશ અંબાણીએ રિલાયન્સ જિઓના મેનેજિંગ ડિરેક્ટરપદેથી...

દેશના ફાઇનાન્સિયલ હબ મુંબઈમાં એક તરફ ઉદ્ધવ ઠાકરે સરકાર પર સંકટના વાદળો મંડરાયા છે ત્યારે બીજી તરફ કેન્દ્રીય એજન્સી સીબીઆઇએ પણ આર્થિક ગોટાળા સામે મોટો મોરચો...

ભારતના વિશ્વપ્રસિદ્ધ તાતા ઉદ્યોગગૃહની કંપની તાતા કેમિકલ્સ યુરોપ દ્વારા 20 મિલિયન પાઉન્ડના રોકાણ સાથે બ્રિટનના સૌપ્રથમ મોટા પાયાના કાર્બન કેપ્ચર એન્ડ યુઝેસ...

બ્રેક્ઝિટ પછી વિઝા અને માસ્ટરકાર્ડ્સની પ્રોસેસિંગ ફીઝ અને ક્રોસ-બોર્ડર વ્યવહારો પરના ચાર્જીસમાં ધરખમ વધારા બાબતે યુકેના પેમેન્ટ સિસ્ટમ્સ રેગ્યુલેટર (PSR) દ્વારા...



to the free, weekly Gujarat Samachar email newsletter