પેલેસ્ટાઇનના સમર્થનમાં દેખાવો બદલ ભારતવંશી વિદ્યાર્થિનીની ધરપકડ

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર જોવા મળી રહ્યો છે. તે મુદ્દે અમેરિકાના વિવિધ વિસ્તારોમાં વિરોધ દેખાવો થઈ રહ્યા છે. તે દરમિયાન અમેરિકાની જાણીતી પ્રિન્સટન યુનિવર્સિટીમાં ભણી રહેલી ભારતવંશી વિદ્યાર્થિની અચિંત્ય શિવલિંગમની...

સાઉથ કેરોલિનામાં કાર અકસ્માતઃ ભોગ બનેલાં ત્રણેય પટેલ મહિલા ચરોતરનાં વતની, એકને ઇજા

અમેરિકામાં સાઉથ કેરોલિનામાં એક ભયાનક કાર અકસ્માતમાં આણંદના બોરસદ તાલુકાના વાસણા અને કાવિઠા ગામના પટેલ પરિવારની ત્રણ મહિલાઓનાં મોત નીપજ્યાં છે જ્યારે એક મહિલાને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. અકસ્માતનો ભોગ બનેલી ત્રણેય મહિલાઓ...

અમેરિકા અને કેનેડાની સરહદ પર પડતી ઠંડીએ આજ કાલ જાણે કે કાળો કેર વરતાવ્યો છે. ગત ૧૮ તારીખે માઇનસ ૮.૮ ડીગ્રી સેલ્સીયસ ઠંડી નોંધાઇ હતી. જેને કારણે વિશ્વ િવખ્યાત...

અમેરિકાની લુઝીયાના સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું છે કે જે દંપત્તી ૫૦ વર્ષથી સાથે રહે છે તેમની વચ્ચેનો પ્રેમ ખૂબજ સુંદર-મઝાનો હોય છે.

આપણે ત્યાં ભારતમાં વાર્તા હતી કે 'અંધેરી નગરીને ગંડુ રાજા'. એ આખી વાર્તા તો નથી કહેવી પણ અમેરિકામાં કોલેજ કન્યાઅો પર વધાતા જતા બળાત્કારના બનાવોને ટાળવા...

વોશિંગ્ટનઃ અલાબામા ખાતે ૫૭ વર્ષીય અને નડિયાદ નજીકના પીજના વતની સુરેશભાઈ પટેલ પર પોલીસ અધિકારી દ્વારા કરાયેલા ઘાતકી હુમલાથી ભારતીયોમાં આક્રોશ વ્યાપ્યો છે.

કેનેડાની સુપ્રીમ કોર્ટે ડોક્ટરની મદદ દ્વારા થતી આત્મહત્યા પર મૂકાયેલો પ્રતિબંધ હટાવ્યો છે, અને હવે ડોક્ટરની મદદ સાથે કેનેડામાં મર્સી કિલિંગ માટે મંજૂરી આપવામાં આવી છે.

વોશિંગ્ટનઃ દારૂબંધીના પ્રખર સમર્થક ગણાતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં નામે અમેરિકાની એક કંપનીએ બિયર વેચતાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો.

ન્યૂ યોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં અમેરિકાનો પ્રવાસ ખેડશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા મોદીને સત્કારવા આતુર છે તો બીજી...

વોશિંગ્ટન, ન્યૂ યોર્કઃ યુએસ પ્રમુખ બરાક ઓબામા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની પહેલી મુલાકાત અમેરિકા-ભારત સંબંધોમાં નવા જ સીમાચિહન અંકિત કરે તેવા અણસાર...

ટોરોન્ટોઃ કેનેડાએ ભારતીય-કેનેડિયન નાદિર પટેલને ભારતમાં પોતાના નવા હાઇ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. ગુજરાતમાં જન્મેલા નાદિર બાળપણમાં જ માતા-પિતા સાથે...



to the free, weekly Gujarat Samachar email newsletter