દર 10માંથી 9 અમેરિકનના મતે સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે

અમેરિકાની બહુમતી પ્રજા માને છે કે ટ્રમ્પ સરકાર ભ્રષ્ટ છે. ગેલપ સર્વેક્ષણના આધારે આ તારણ રજૂ થયું છે. ગેલપ દ્વારા જાહેર થયેલા આ સર્વેક્ષણના તારણો મુજબ 89 ટકા અમેરિકાવાસીઓ માને છે કે ટ્રમ્પ સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ...

એઆઈના 100 પ્રભાવશાળી લોકોના ‘ટાઈમ’ લિસ્ટમાં અનિમા આનંદકુમાર

વિખ્યાત ‘ટાઈમ’ મેગેઝિન દુનિયામાં એઆઈના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ભારતવંશી વૈજ્ઞાનિક પ્રોફેસર અનિમા આનંદકુમારનો સમાવેશ કર્યો છે. હવામાનની સચોટ આગાહી અને ન્યૂક્લિયર ફ્યુઝનથી લઈને દવાઓના વિકાસ અને ક્વોન્ટમ ટેક્નોલોજી સુધી એઆઈ અને વિજ્ઞાનના...

ઓનલાઈન શોપિંગ સાઈટ એમેઝોનના માલિક જેફ બેઝોસે ક્લાઈમેટ ચેન્જ સામેની લડત માટે તાજેતરમાં ૧૦ બિલિયન ડોલરના ડોનેશનની જાહેરાત કરી છે. રૂપિયામાં ગણતરી કરીએ તો...

પ્રમુખ ટ્રમ્પ સળંગ ૨૬ મિનિટ સુધી બોલ્યા હતા. આ દરમિયાન તેમણ ‘ઈન્ડિયા’નું નામ ૫૦ વખત ઉચ્ચાર્યું હતું. આમ સરેરાશ એક મિનિટમાં બે વખત તેમણે ભારતનું નામ લીધું...

યુએસએના ન્યૂ જર્સીમાં તાજેતરમાં એક વ્યક્તિને ૨૦૨ મિલિયન ડોલર એટલે કે રૂ. ૧૪૪૪ કરોડની રકમનો મેગા જેકપોટ લાગ્યો હતો. એ લોટરીનું વેચાણ ક્વિક ફૂટ સ્ટોર એડિશનમાંથી...

‘નમસ્તે ટ્રમ્પ’ સાથે શરૂ થયેલો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બે દિવસનો ભારત પ્રવાસ ત્રણ બિલિયન ડોલરના સંરક્ષણ સોદા સાથે સંપન્ન થયો છે. અલબત્ત, દ્વિપક્ષીય...

સુપર પાવર અમેરિકાના પ્રમુખ પ્રથમ વાર ગુજરાતના અતિથિ બનશે અને તેમને સત્કારવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ અને તેમના પત્નીના આગતાસ્વાગતા...

હાર્વર્ડ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી અને કેમિકલ બાયોલોજી વિભાગના વડા ચાર્લ્સ લાઈબરની અમેરિકન તપાસ એજન્સીએ તાજેતરમાં ધરપકડ કરી હતી. એ પછી કોર્ટે ૧૦ લાખ ડોલરના બોન્ડથી તેના જામીન મંજૂર કર્યા હતા. ચાર્લ્સ ઉપર આરોપ છે કે ચીન ચાર્લ્સનો સંશોધનની માહિતીના...

કેલિફોર્નિયામાં રોઝવિલે કેબના માલિક રાજ સિંહે ૯૨ વર્ષની એક વૃદ્ધાને પોતાની ટેક્સીમાં મુસાફર તરીકે બેસાડી હતી. વૃદ્ધા બેંકમાંથી પૈસા ઉપાડીને ઈન્ટર્નલ રેવન્યુ સર્વિસમાં દેવું ભરપાઈ કરવા જતી હતી. થોડા સમય પહેલાં પણ આ વૃદ્ધાને રાજે પીક કરી હતી....

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા શાનદાર ‘નમસ્તે ટ્રમ્પ’ સમારોહને સંબોધતા કહ્યું હતું કે અમેરિકા અને ભારત સાથે મળીને આતંકવાદ...

મહાભિયોગ પ્રક્રિયામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને છઠ્ઠીએ નિર્દોષ જાહેર કરાયા હતા. જેથી તેઓ પ્રમુખ પદે યથાવત રહેશે. ટ્રમ્પ વિરુદ્ધ યુક્રેન સાથેના સબંધોનો...



to the free, weekly Gujarat Samachar email newsletter