વોરેન બફેટની કંપનીના હાથમાં અધધધ 335 બિલિયન ડોલરની કેશ

અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે સીઈઓ પદ પરથી હટી જવાનો સંકેત આપી દીધો છે. તેમણે વિવિધ મુદ્દે તેમના વિચારો રજૂ કર્યા હતા....

ટ્રમ્પની પોપની વેશભૂષાવાળી તસવીરથી વિવાદ

અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી કોઈને કોઈ કારણે સતત ચર્ચામાં રહે છે. 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દેશની અફઘાનિસ્તાન અંગેની નીતિના ભાગરૂપ પાકિસ્તાનમાં આતંકવાદીઓના સેફ હેવનને નિશાન બનાવીને હુમલા કરવાનો નિર્ણય લે એવી શક્યતા...

પાટણ તાલુકાના સંડેર ગામનો યુવક સમીરભાઈ હસમુખભાઈ પટેલ (૨૫) છેલ્લા છ સાત વર્ષથી અમેરિકાના એટલાન્ટામાં તેના ગામના જ રહીશ સંજયભાઈના મોલમાં નોકરી કરી રહ્યો...

અમેરિકામાં રહેતો મૂળ ગુજરાતી રિશિ શાહ ટેક્નોલોજી ક્ષેત્રે જાત મહેનતે સૌથી યુવાન બિલિયોનેર બની ગયો છે. તેની બિઝનેસ પાર્ટનર શ્રદ્ધા અગ્રવાલ પણ જાણે બિલિયોનેર...

NASAએ તેના આગામી અવકાશ મિશન માટે ૧૨ નવા અવકાશયાત્રીઓની પસંદગી કરી છે. આ નવા અવકાશ યાત્રીઓમાં એક ભારતીય અમેરિકન રાજા ગિરિંદરચારી પણ સામેલ છે. નાસાએ ૧૮૩૦૦...

ભારતીય અમેરિકન સમુદાયની ૧૨ વર્ષની અનન્યા વિનયે પ્રતિષ્ઠિત ગણાતી સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા જીતી હતી. marocain શબ્દના સાચા સ્પેલિંગ કહેવા સાથે...

સામાન્ય રીતે એવું સાંભળવામાં આવે કે બાળકો શાળાએ જતાં લંચબોક્સ કે વોટરબેગ ભૂલી જાય, પણ મેક્સિકોમાં રહેતાં કેટલાય બાળકો એવા છે કે રોજ તેઓ મેક્સિકોથી અમેરિકા...

અમેરિકા પેરિસ જળવાયુ સમજૂતીની બહાર નીકળી ગયું છે. તેના માટે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખે ટ્રમ્પે બીજીએ આક્ષેપ મૂક્યો હતો કે ભારત અબજો ડોલર લઇને પેરિસ સંધિમાં...

ફ્લોરિડાના ઓર્લેન્ડોમાં એક ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં માનસિક વિચલિત કર્મચારીએ ગોળીબાર કરતાં હુમલાખોર સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઓરેન્જ કાઉન્ટી પોલીસ...

ભારતના ૪ નાગરિકો અને એક પાકિસ્તાની વ્યક્તિએ અમેરિકાના સૌથી મોટા કોલસેન્ટર કૌભાંડમાં પોતાના પર લગાવાયેલા અપરાધોને કબૂલી લીધા છે. આ પાંચ લોકો ટેલિફોન પર...

ગર્લફ્રેન્ડની સ્મુધીમાં ગર્ભપાતની દવા ભેળવીને ભૃણની હત્યાના આરોપમાં જામીન પર છૂટ્યા પછી નવ કરતાં વધુ વર્ષથી ફરાર રહેલા ૪૩ વર્ષીય ભારતીય અમેરિકન બિઝનેસમેન...



to the free, weekly Gujarat Samachar email newsletter