ડાયનાસોરનું 15 કરોડ વર્ષ જૂનું હાડપીંજર

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નક્કી? 8 જુલાઇએ જાહેરાતની શક્યતા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...

એક મહિનામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેબિનેટના બીજા સૌથી વરિષ્ઠ પ્રધાન ભારતની મુલાકાતે આવ્યા છે. અમેરિકી વિદેશ પ્રધાન રેક્સ ટિલરસને ત્રણ દિવસની...

બ્રિટનનું વિખ્યાત મેન બુકર પ્રાઇઝ અમેરિકી લેખક જ્યોર્જ સોન્ડર્સને તેમની નવલકથા ‘લિંકન ઈન ધ બાર્દો’ માટે એનાયત કરવાનું જાહેર થયું છે. આ પુરસ્કાર જીતનારા...

અમેરિકન અર્થશાસ્ત્રી રિચર્ડ એચ થેલરને ૨૦૧૭ માટે ઈકોનોમિક્સ સાયન્સનો નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે. તેમને આ એવોર્ડ ઈકોનોમી અને સાઇકોલોજી વચ્ચેના...

હોલિવૂડના ફિલ્મ પ્રોડયુસર હાર્વે વાઈનસ્ટાઈન પર હવે બળાત્કારનો આરોપ મુકાયો છે. હાર્વે પર થોડા દિવસ પહેલા જ બે મહિલાઓએ શારીરિક છેડતીની ફરિયાદ કરી હતી. એ...

યુએસના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ બેકાબૂ છે. આ આગમાં મૃતકોની સંખ્યા વધીને ૧૭ થઇ ગઇ છે. હજારો લોકોએ પોતાના મકાનો ઘરો છોડીને આસપાસના વિસ્તારોમાં શરણ...

કેલિફોર્નિયાના સેક્રેમેન્ટોના ભારતીય અમેરિકન કોંગ્રેસમેન અમી બેરાના ૮૪ વર્ષીય પિતા બાબુલાલ બેરાને ૨૮ સપ્ટેમ્બરે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. પોતાના...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાને સયુંક્ત રાષ્ટ્રમાં ભારત પર અનેક પ્રકારના આક્ષેપો કરતાં રાઈટ ટુ રિપ્લાય અંતર્ગત ભારતે પાકિસ્તાનને નક્કર જવાબ આપ્યાં છે. ભારતે...

અમેરિકાના કેન્સાસમાં માનસિક રોગની એક ક્લિનિક પાસે ૫૭ વર્ષના એક ભારતીય અમેરિકન ડોકટર અચ્યુત રેડ્ડીનો પીછો કરીને એના જ ૨૧ વર્ષીય દર્દી ભારતીય અમેરિકન ઉમર...

અમેરિકાના મિનીયાપોલીસમાં ૨૦ વર્ષીય પટેલ યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. તેની લાશ કારમાંથી મળી આવી હતી. ડ્રાઈવરે ઉત્તર પૂર્વીય મિનીયાપોલીસમાં જઈ રહેલી...

તાજેતરમાં અમેરિકાનાં પ્રવાસે ગયેલા કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાષણોમાં કહ્યું હતું કે ભારતમાં અસહિષ્ણુતા અને બેકારી બે મુખ્ય સમસ્યાઓ છે. આવા જટિલ...



to the free, weekly Gujarat Samachar email newsletter