બંકાઇ ગ્રૂપના બંકિમ બ્રહ્મભટ્ટ પર રૂ. 4150 કરોડના ફ્રોડનો આરોપ

અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ટેલિકોમ આંત્રપ્રેન્યોર બંકિમ બ્રહ્મભટ્ટ પર રૂ. 4,150 કરોડ રૂપિયાની લોન ફ્રોડનો આરોપ લાગ્યો છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટ અનુસાર બ્રહ્મભટ્ટે બનાવટી ગ્રાહક ખાતું તેમજ આવક દર્શાવીને અમેરિકન ધિરાણદારો પાસેથી મોટા...

‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

અમેરિકી સંસદના સેનેટરો દ્વારા ૧૧મી એપ્રિલે સતત બીજા દિવસે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગની પૂછપરછ કરાઈ હતી. ૧૧મી એપ્રિલે પૂછપરછમાં માર્કે સ્વીકાર્યું હતું...

કેનેડાના એક ફર્ટિલિટી ડોક્ટર બાર્વિન પર આરોપ છે કે તેમણે ૧૧ જેટલી મહિલા દર્દીઓને પોતાના શુક્રાણુઓ (સ્પર્મ)થી ગર્ભવતી બનાવી છે. મહિલા દર્દીઓની ફરિયાદ છે કે તેમની ઈચ્છા જાણ્યા વગર કે તેમને જાણ કર્યા વગર જ તબીબે પોતાના સ્પર્મથી તેઓને ગર્ભવતી બનાવી...

ન્યૂ જર્સીના ૪૬ વર્ષીય ઈન્વેસ્ટમેન્ટ બેન્કર સ્ટિફન લેન્જો અને તેની પત્ની કેન્ડ્રાએ બાળકો માટેના ‘જ્હોન્સન એન્ડ જ્હોન્સન’ કંપનીના બેબી પાઉડરની ખરીદી પછી...

એરેઝોનાના પરા વિસ્તાર ફિનીક્સમાં એક નાનું વિમાન ૧૩મી એપ્રિલે ગોલ્ફ કોર્સ પર તૂટી પડતાં ૬ વ્યક્તિઓના મૃત્યુ થયાં હતાં જેમાં ૨૬ વર્ષીય ગુજરાતી બિઝનેસમેન આનંદ પટેલ પણ સામેલ હતા. આનંદ પટેલ ‘વોટ્‌સ હેપ્પી ક્લોથિંગ’ના સંસ્થાપક હતા. રડાર અધિકારીઓએ...

અમેરિકામાં સ્થાયી થયેલો સુરતનો થોટ્ટાપિલ્લી પરિવાર ૬ઠ્ઠી એપ્રિલે કેલિફોર્નિયાના પોર્ટલેન્ડથી લોસ એન્જેલસ ફરવા ગયો હતો. યુએસમાં યુનિયન બેંકમાં કામ કરતા...

રાજ્ય સરકારે વિધાનસભામાં નોંધણી સુધારા વિધેયક, ૨૦૧૮ પસાર કર્યું છે. જેથી વિદેશવાસી ગુજરાતીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે. સરકારે રાજ્યમાં કબજા વગરના પાવર...

અમેરિકામાં શૂટિંગ થાય ત્યારે ગન કંટ્રોલની તરફેણમાં જોરદાર અવાજ ઉઠે છે, પરંતુ ક્યારેય કોઇ નક્કર પગલાં લેવાતા નથી. અમેરિકામાં શસ્ત્રોનું ઉત્પાદન કરતી કંપનીઓ...

મિનેસોટાની જ્યૂરીએ બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ દ્વારા ૨૧ વર્ષીય ભારતીય મૂળની અમેરિકી વિદ્યાર્થિની રીયા પટેલની હત્યા કરવા માટે તેના બોય ફ્રેન્ડ માઈકલ લોરેન્સ...

અમેરિકામાં વારતહેવારે થતાં શૂટિંગમાં સેંકડો નિર્દોષ લોકો મોતના મુખમાં હોમાય જાય છે. કહેવાય છે કે, અમેરિકામાં લેપટોપ કરતાં બંદૂકો સસ્તી છે. આ પ્રકારના ગન...

અમેરિકામાંથી શરૂ થયેલો ફેસબૂક ડેટા લીકના વિવાદ પછી લોકોનો ફેસબૂક પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. ફેસબૂક પર જ્યારે એકાઉન્ટ ઓપન કરતી વખતે અંગત વિગત આપવામાં આવે...



to the free, weekly Gujarat Samachar email newsletter