‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

2020માં યોજાયેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં જ્યોર્જિયા સ્ટેટમાં ચૂંટણી પરિણામો ઉલટાવી દેવાના આરોપસર પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરાઇ હતી. આ...

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં રહેતાં લેબ માલિક મિનલ પટેલને ત્રણ વર્ષથી વધારે સમયગાળામાં મેડિકેર સાથે છેતરપિંડી કરીને 463 મિલિયન ડોલરના જેનેટિક ટેસ્ટ કૌભાંડમાં...

અમેરિકાના મેરિલેન્ડ સ્ટેટમાં એક ભારતીય પરિવારનાં ત્રણ લોકોનાં ગોળી વાગવાથી મૃત્યુ થયાં છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના છ વર્ષીય પુત્રનો સમાવેશ થાય છે. 

દ્વિપક્ષી કોંગ્રેસનલ કોકસ ઓન ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન અમેરિકન્સના સહઅધ્યક્ષો કોંગ્રેસમેન રો ખન્ના (CA-17) અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝ (FL-06)ના વડપણ હેઠળ...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 16 જુલાઇના રોજ રોબિન્સવિલમાં ‘ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ’ એટલે કે ‘પ્રેરણાના...

યુકેની સ્પેસ ટુરિઝમ કંપની વર્જિન ગેલેક્ટિકે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો છે. તેની પહેલી સ્પેસ ટુરિસ્ટ ફ્લાઇટે અંતરિક્ષમાં પ્રવાસનના દરવાજા ખોલી નાખ્યા છે....

રોબિન્સવિલમાં આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે રકતદાન અભિયાનનો આરંભ થયો છે. દસ સપ્તાહ સુધી ચાલનારો આ અભૂતપૂર્વ રકતદાન યજ્ઞ ન્યૂ જર્સી સ્ટેટમાં અત્યાર સુધીમાં...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સિકાકસ અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.



to the free, weekly Gujarat Samachar email newsletter