ટ્રમ્પ સરકારે H1-B અને H-4 વિઝા કામચલાઉ રદ કર્યા

ટ્રમ્પ વહિવટી તંત્રે નવા પગલામાં H1-B અને H-4 વિઝા હોલ્ડર્સના વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા છે. વિઝા અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસવાની જોગવાઇ લાગુ થઇ છે તેવા સમયે જ વિદેશ વિભાગે નવા નિર્ણયની જાણ કરતો મેઇલ મોકલતાં H1-B અને H-4 વિઝાધારકોની...

હવે વિઝા અરજીમાં સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક થશે

ઈમિગ્રન્ટ્સની સંખ્યા પર નિયંત્રણો મુકવાના પગલાં અંતર્ગત હવે ટ્રમ્પ સરકારે નવો નિર્ણય કર્યો છે. અમેરિકી તંત્રે H-1B અને H-4 વિઝા માટે અરજી કરનારા અરજદારોની ચકાસણી પ્રક્રિયાને સઘન અને આકરી બનાવતા તમામ અરજદારને પોતાની સોશિયલ મીડિયા ઉપરના પ્રોફાઇલને...

અમેરિકાનાં ગ્રીન કાર્ડનાં બેકલોગથી એક લાખથી વધુ ભારતીય બાળકો પર માતાપિતાથી વિખૂટા પડવાનું જોખમ વધી ગયું છે. અમેરિકામાં કાયમી કાનૂની રહેવાનો આધિકાર આપતા...

ઈસ્ટ કોસ્ટ યુએસના ચાર રાજ્યોમાં ભારતીય અને અન્ય એશિયન જ્વેલરી શોપ્સને સતત એક વર્ષથી ચોરી અને લૂંટનું નિશાન બનાવી ત્રાસ ફેલાવનારી 16 વ્યક્તિની ગેંગને આખરે ઝડપી લેવાઈ છે. એફબીઆઈના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડેવિડ સન્ડબર્ગના જણાવ્યા મુજબ સશસ્ત્ર લૂંટોમાં...

અમેરિકાના 21 વર્ષીય શીખ યુવકે પોતાની દાઢી કપાવ્યા વગર અને પોતાની ધાર્મિક માન્યતા સાથે કોઇ સમાધાન કર્યા વગર યુએસ મરીન કોર્પ્સની ટ્રેનિંગ પુરી કરી છે. જસકીરત...

અમેરિકામાં આગામી વર્ષે પ્રમુખપદ માટે ચૂંટણી યોજાશે. એવામાં રિપબ્લિકન પાર્ટીએ પ્રમુખ પદ માટે પોતાનો ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સાથે સંબંધ રાખવાના અને અમેરિકા પર હુમલાનું કાવતરું ઘડવાના આરોપ હેઠળ એક પાકિસ્તાની ડોક્ટરને 18 વર્ષની સજા ફટાકરાવામાં આવી છે.

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2020માં ચૂંટણીમાં જ્યોર્જિયામાં દખલગીરી કરવાના કેસમાં ગયા શુક્રવારે સરેન્ડર કર્યું હતું. ટ્રમ્પ જ્યોર્જિયાની ફુલ્ટન...

કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરિયામાં અમદાવાદના 66 વર્ષના વૃદ્ધને ધોળા દિવસે છરાના 17 ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરાતા ભારતીય સમુદાયમાં આક્રોશનું મોજું ફરી વળ્યો...

કુદરતનું કામકાજ નિશ્ચિત અને સમયાનુસાર હોય છે પરંતુ, ક્યારેક તે કમાલ પણ કરી નાખે છે. તમે જિરાફ તો જોયું જ હશે, પીળા અને બ્રાઉન કલરના ટપકાની પેટર્નથી તે...



to the free, weekly Gujarat Samachar email newsletter