‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

ન્યૂ જર્સીના રોબિન્સવિલમાં બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં 49 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

સમગ્ર વિશ્વમાં ક્રિકેટજ્વર ફેલાઈ રહ્યો છે ત્યારે અમેરિકા પણ શા માટે બાકાત રહે? એક સમયે અમેરિકામાં બેઝબોલ કરતાં પણ વધુ લોકપ્રિય રહેલી ક્રિકેટની રમતનો જાદુ...

શક્તિશાળી સ્થાનિક રાજકારણીને સજા કરાવવા અને વ્યાપક ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં મદદરૂપ બનેલા 64 વર્ષીય અગ્રણી ભારતીય અમેરિકન રેસ્ટોરાંમાલિક હરેન્દ્ર સિંહને...

પ્રમુખ બાઇડેને એડમિરલ લીઝા ફ્રાન્ચેટીની યુએસ નેવીના વડાપદે વરણી કરી છે. સેનેટ આ પસંદગી પર મંજૂરીની મહોર મારી દેશે તો લીઝા ફ્રાન્ચેટી યુએસની કોઇ પણ સૈન્ય...

કોણ કહે છે કે ભારત કે બ્રિટનમાં જ પોસ્ટલ સર્વિસના ધાંધિયા છે? વોશિંગ્ટનના અમેરિકામાં રહેતી મહિલા જેસિકા મિન્સ સાથે એક વિચિત્ર અને રોચક ઘટના ઘટી છે.

કેનેડા પોલીસે સુનિયોજિત કાર્ગો અને વાહન ચોરીની કાર્ટેલ ચલાવતા 15 ભારતવંશી પુરુષોની ધરપકડ કરીને ચોરાઉ વસ્તુઓ સાથે 90 લાખ ડોલરની સંપત્તિ પણ જપ્ત કરી છે.

ત્રણ ટીનેજર્સની હત્યાના ગુનાની કબૂલાત કરનાર 45 વર્ષના ભારતવંશીને પેરોલ વગર આજીવન કેદની સજા ફટકારાઈ છે. આ વ્યક્તિએ તેની કાર વડે ઈરાદાપૂર્વક એક વાહનને ટક્કર...

યુએસમાં રોઝફોર્ડના ઓહાયો સ્થિત ચર્ચને મંદિર બનાવવાની સાથે ત્યાં કલ્ચરલ સેન્ટર તૈયાર કરાયું છે. જેનું લોકાર્પણ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - મણિનગરના...

કેનેડાની સરકારે અમેરિકામાં કાર્યરત આઈટી પ્રોફેશનલ્સ માટે જાહેર કરેલી નવી વિઝા સ્કિમને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. અમેરિકાના એચ-1બી વિઝાધારકો કેનેડાની...



to the free, weekly Gujarat Samachar email newsletter