‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

ઈસ્ટ કોસ્ટ યુએસના ચાર રાજ્યોમાં ભારતીય અને અન્ય એશિયન જ્વેલરી શોપ્સને સતત એક વર્ષથી ચોરી અને લૂંટનું નિશાન બનાવી ત્રાસ ફેલાવનારી 16 વ્યક્તિની ગેંગને આખરે ઝડપી લેવાઈ છે. એફબીઆઈના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડેવિડ સન્ડબર્ગના જણાવ્યા મુજબ સશસ્ત્ર લૂંટોમાં...

અમેરિકાના 21 વર્ષીય શીખ યુવકે પોતાની દાઢી કપાવ્યા વગર અને પોતાની ધાર્મિક માન્યતા સાથે કોઇ સમાધાન કર્યા વગર યુએસ મરીન કોર્પ્સની ટ્રેનિંગ પુરી કરી છે. જસકીરત...

અમેરિકામાં આગામી વર્ષે પ્રમુખપદ માટે ચૂંટણી યોજાશે. એવામાં રિપબ્લિકન પાર્ટીએ પ્રમુખ પદ માટે પોતાનો ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સાથે સંબંધ રાખવાના અને અમેરિકા પર હુમલાનું કાવતરું ઘડવાના આરોપ હેઠળ એક પાકિસ્તાની ડોક્ટરને 18 વર્ષની સજા ફટાકરાવામાં આવી છે.

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2020માં ચૂંટણીમાં જ્યોર્જિયામાં દખલગીરી કરવાના કેસમાં ગયા શુક્રવારે સરેન્ડર કર્યું હતું. ટ્રમ્પ જ્યોર્જિયાની ફુલ્ટન...

કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરિયામાં અમદાવાદના 66 વર્ષના વૃદ્ધને ધોળા દિવસે છરાના 17 ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરાતા ભારતીય સમુદાયમાં આક્રોશનું મોજું ફરી વળ્યો...

કુદરતનું કામકાજ નિશ્ચિત અને સમયાનુસાર હોય છે પરંતુ, ક્યારેક તે કમાલ પણ કરી નાખે છે. તમે જિરાફ તો જોયું જ હશે, પીળા અને બ્રાઉન કલરના ટપકાની પેટર્નથી તે...

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વાર પ્રમુખપદ માટેની રેસમાં છે પણ હાલમાં તેમના ભાવિનો મોટો આધાર એક હાઇ પ્રોફાઇલ ચૂકાદા પર છે. હકીકતમાં 2020ની...



to the free, weekly Gujarat Samachar email newsletter