‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

બે મહાન રાષ્ટ્ર, બે મહાન મિત્ર. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બાઇડેનની ઐતિહાસિક મુલાકાતનો આ સાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક યુએસ પ્રવાસ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસના પ્રારંભ સાથે જ દ્વિપક્ષીય સંબંધોમાં નવું પ્રકરણ ઉમેરાયું છે. વિશ્વના બે મહાન લોકતંત્રના સર્વોચ્ચ નેતાઓની મુલાકાત...

14 વર્ષની ઉંમરે ટીનેજર્સને કાર ડ્રાઇવિંગનું લાઈસન્સ નથી મળતું, અને ના તો તેઓ મતદાન કરી શકે છે. જોકે લોસ એન્જલસના કેરન કાજીએ એલન મસ્કની કંપની સ્પેસએક્સમાં...

એક વાચક લાઈબ્રેરીમાંથી 30 માર્ચ 1942ના રોજ ચાર્લ્સ નોરડોફ અને જેમ્સ નોર્મન હોલની બુક ‘ધ બાઉન્ટી ટ્રાયોલોજી’ લઈ ગયો હતો. આ ઘટનાના 81 વર્ષ બાદ લાઈબ્રેરીને...

ભારત અને અમેરિકાએ સોમવારે સંરક્ષણ ટેક્નોલોજી ક્ષેત્રે સહયોગ માટે એક રોડમેપ તૈયાર કર્યો છે, જે સંરક્ષણ ક્ષેત્રે નવી ટેક્નોલોજીના કો-ડેવલપમેન્ટની સાથે સાથે...

ભારત અને અમેરિકાએ સોમવારે સંરક્ષણ ટેક્નોલોજી ક્ષેત્રે સહયોગ માટે એક રોડમેપ તૈયાર કર્યો છે, જે સંરક્ષણ ક્ષેત્રે નવી ટેક્નોલોજીના કો-ડેવલપમેન્ટની સાથે સાથે...

ગેંગયુદ્ધના શંકાસ્પદ કેસમાં પંજાબી મૂળનો 28 વર્ષીય ગેંગસ્ટર અમરપ્રીત (ચકી) સામરાને એક લગ્નના રિસેપ્શનમાં અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો હતા. સામરા કેનેડાની પોલીસના સૌથી હિંસક ગેંગસ્ટર્સની યાદીમાં હતો.

ફ્લોરિડાના 14 વર્ષના દેવ શાહે psammophile શબ્દનો સાચો સ્પેલિંગ લખીને ‘2023 સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી’ સ્પર્ધા જીતી લીધી છે. પહેલેથી જ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં...

ભારતવંશી કેપ્ટન પ્રતિમા ભૂલ્લર માલ્ડોનાડોએ ન્યૂ યોર્ક પોલીસ વિભાગમાં સર્વોચ્ચ રેન્કિંગ ધરાવતા દક્ષિણ એશિયન મહિલાનું સન્માન મેળવ્યું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter