
અમેરિકી પ્રમુખ જો બાઇડેન સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસે આવવા ઉત્સુક છે. આમ 2024નું વર્ષ ભારત-અમેરિકા સંબંધ માટે એક મોટું વર્ષ બનવા જઈ રહ્યું છે.
પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

અમેરિકી પ્રમુખ જો બાઇડેન સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસે આવવા ઉત્સુક છે. આમ 2024નું વર્ષ ભારત-અમેરિકા સંબંધ માટે એક મોટું વર્ષ બનવા જઈ રહ્યું છે.

અમેરિકા-કેનેડામાં ઉચ્ચ અભ્યાસાર્થે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે વીતેલું સપ્તાહ ખૂબ જ ગોઝારું પૂરવાર થયું હતું. ત્રણ જ દિવસમાં ત્રણ યુવકના અલગ અલગ અકુદરતી...

અગ્રણી ભારતીય–અમેરિકન ગણિતશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી કાલ્યમપુડી રાધાકૃષ્ણન્ રાવ (સી.આર. રાવ)ને તેમણે 75 વર્ષ અગાઉ કરેલા સીમાચિહ્નરૂપ સંશોધન કાર્ય બદલ વર્ષ...
સ્ટોકટોન અને સેક્રેમેન્ટોમાં શીખ ગુરુદ્વારાઓ સહિત ઉત્તર કેલિફોર્નિયામાં 2022-2023ના ગાળામાં સામૂહિક શૂટિંગ્સની ઘટનાઓમાં સંડોવણી બદલ હરીફ ક્રિમિનલ સિન્ડિકેટ્સ સાથે સંકળાયેલા 17 શીખ પુરુષોની પોલીસે ધરપકડ કરી છે. સંયુક્ત લો એન્ફોર્સમેન્ટ ઓપરેશનમાં...

યુએસ પ્રમુખ જો બાઈડેને એક સમયે પોતાના પૂર્વજો રહેતા હતા તે કાઉન્ટી મેયોના બાલિના ટાઉનમાં ચૂંટણીપ્રચાર સ્ટાઈલનું પ્રવચન આપી ઘરઆંગણાની આઈરિશ વોટબેન્કને પોતાના...

અમેરિકાની સુપ્રીમ કોર્ટે દેશમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી એબોર્શન પિલ મિફેપ્રિસ્ટોન પર પ્રતિબંધ મુકવાનો ઈનકાર કરી દીધો છે. નીચલી કોર્ટે તેના પર પ્રતિબંધ...

અમેરિકાના વર્જિનિયામાં 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ હવેથી શીખ ધર્મ વિશે પોતાની સ્કૂલ બુકમાંથી માહિતી મેળવી શકશે. આ રાજ્યમાં ગયા ગુરુવારે નવા સામાજિક અધ્યયનના...

શિકાગો સ્થિત સ્ટાર્ટ અપના બે ભારતવંશી અધિકારીઓને અમેરિકામાં એક ફેડરલ જ્યુટીએ એક બિલિયન અમેરિકન ડોલરની કોર્પોરેટ ફ્રોડ સ્કીમ ચલાવવા માટે દોષિત ઠેરવ્યા છે....