‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યોએ 14 જુલાઇએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની સામે વિશાળ શાંતિ રેલી યોજીને ભાગલાવાદી પરિબળોનો ઉગ્ર વિરોધ કર્યો...

યુએસ સિટિઝનશીપ મેળવવા માટેની પરીક્ષામાં ફેરફાર થઈ રહ્યા છે. તેને લીધે ઓછું ઇંગ્લિશ જાણતા ઇમિગ્રન્ટ્સની ચિંતા વધી છે. અમેરિકાની નાગરિકતા મેળવવા માટે નેચરલાઇઝેશન...

અમેરિકાનાં આ 90 વર્ષીય વૃદ્ધાએ 74 વર્ષની કારકિર્દીમાં એક પણ રજા લીધી નથી. મેક્બા મેબેન નામનાં મહિલા ગયા મહિને ડિલાર્ડ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી નિવૃત્ત...

ભારતવંશી એટર્ની અને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના પૂર્વ ઉમેદવારની ભારતમાં આવેલી કંપની સાથે 50 લાખ ડોલરથી વધુની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. 

સોશિયલ મીડિયામાં નવા યુદ્ધના મંડાણ થઇ ગયા છે. નવી સોશિયલ મીડિયા સાઈટ થ્રેડ્સ લોન્ચ કરીને માર્ક ઝુકરબર્ગે થોડા સમય પહેલા જ ટ્વિટરને ખરીદનાર ઈલોન મસ્કને...

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં રવિવારે મોડી રાત્રે ગુપ્તચર એજન્સીઓની રૂટિન ચકાસણી દરમિયાન શંકાસ્પદ સફેદ પાઉડર મળી આવતાં હલચલ મચી ગઇ છે. અધિકારીઓએ તત્કાળ વ્હાઇટ...

અમેરિકા 1100 ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલી દેશે. આ સાથે જ ભારતીય વિદ્યાર્થીઓનું અમેરિકન ડ્રીમ ખતમ થઇ જશે. એક લાખ રૂપિયા સુધી નાણાં આપીને ભારતમાં હોટેલ...

શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ વરિષ્ઠ સંતગણ સાથે અમેરિકામાં વિચરણ કરી રહ્યા છે.



to the free, weekly Gujarat Samachar email newsletter