‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

ટેક્સાસમાં આવેલા ડેરી ફાર્મમાં ભયાનક આગ લાગતા 18 હજાર કરતાં વધુ ગાયોના દર્દનાક મોત થયા છે. આટલી મોટી સંખ્યામાં ગાયો ભડથું થઈ ગઈ હોવાની આ પહેલી ઘટના છે....

અમેરિકામાં ફરી એક વાર બાળકોના યૌનશોષણનો કેસ સામે આવ્યો છે. અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના એટર્ની જનરલે ૫૦૦ પાનાનો અહેવાલ જારી કરીને કહ્યું છે કે બાલ્ટીમોરના...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ યુએસ-કેનેડાની સરહદે ભારતીય અને રોમાનિયન પરિવારોના મોત અંગે તપાસ થવી જોઈએ તેમ જણાવ્યું છે. ગત સપ્તાહે યુએસમાં ગેરકાયદે...

અમેરિકામાં ભારતીય નાગરિકને વૃદ્ધો સાથે છેતરપિંડી આચરવાના આરોપમાં 33 મહિનાની જેલની સજા ફટકારીને 24 લાખ ડોલરનો દંડ કરાયો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની રાજકીય યાત્રાની રૂપરેખા તૈયાર થઇ ગઇ છે. મોદી જૂનના ત્રીજા સપ્તાહમાં આશરે પાંચ દિવસ માટે અમેરિકા જશે. અમેરિકાની યાત્રા...

ભારતીય અમેરિકન અમિત ભારદ્વાજે ઈનસાઈડર ટ્રેડિંગના 13 ગૂના કબૂલી લીધા છે. લ્યૂમેન્ટમ હોલ્ડિંગ્સ ખાતે 49 વર્ષીય પૂર્વ ચીફ ઈન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર અમિત...

મુંબઈ આતંકી હુમલાના આરોપી કેનેડાના બિઝનેસમેન તહવ્વુર રાણાનું ભારત પ્રત્યર્પણ રોકાઇ ગયું છે. આરોપીએ આ મામલે હાલની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે યુએસ કોર્ટમાં...

વિશ્વમાં હોટેલમાલિકોના સૌથી મોટા સંગઠન એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA) દ્વારા 11 એપ્રિલથી લોસ એન્જલસમાં કન્વેન્શન અને ટ્રેડ શો AAHOACON23નો...

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં બહુ જ લોકપ્રિય બીએપીએસ મંદિરમાં ફરી એક વાર તોડફોડની ઘટના બની છે. વણઓળખાયેલાં તોફાની તત્ત્વોએ તોડફોડ દરમિયાન મંદિરની દિવાલ...

અમેરિકાની ટેકનોલોજી કંપનીઓમાં જ્યારે છટણીનો દોર ચાલી રહ્યો છે ત્યારે યુએસની એક કોર્ટ દ્વારા યુએસમાં H-1B વિઝા હેઠળ કામ કરતા વિઝાધારકના જીવનસાથી એટલે કે...



to the free, weekly Gujarat Samachar email newsletter