જૈનાચાર્ય લોકેશ મુનિને અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડ

અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક તથા જૈન સમાજના આચાર્ય લોકેશ મુનિનું વોશિંગ્ટન ડીસીના કેપિટોલ હિલ ખાતે અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડ દ્વારા સન્માન કરાયું હતું. અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડથી સન્માન પ્રાપ્ત કરનારા લોકેશ મુનિ સૌ પ્રથમ...

જગજીત પવાડિયા યુએન નોર્કોટિક્સ બોર્ડમાં ત્રીજા વખત ચૂંટાયા

ભારતના જગજિત પવાડિયાની સતત ત્રીજી વખત ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (આઇએનસીબી)માં પસંદગી થઈ છે. તેમણે યુનાઇટે નેશન્સ આર્થિક અને સામાજિક પરિષદના 53 વોટિંગ સભ્યોમાંથી 41 વોટ હાંસલ કર્યા છે.

ભારતીય – અમેરિકન વકીલ સમીર પટેલની રાજ્યના નોર્થવેસ્ટ ભાગમાં ટોચના પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરાઈ હતી. ગવર્નર બ્રાયન કેમ્પે ચેરોએ સમીર પટેલની ચેરોકી જ્યુડિશિયલ...

 યુએસના ભારતીય મૂળના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના કાકા જી. બાલાચંદ્રન સહિતનો પરિવાર ભારતમાં કોવિડગ્રસ્ત થયો છે. આ સ્પ્રિંગમાં જી. બાલાચંદ્રન ૮૦ વર્ષના થયા છે. કમલા હેરિસે તેમને જન્મદિનનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

ન્યૂજર્સીમાં જ્યૂઈશ કોમ્યુનિટી પર હુમલો કરવા બદલ ગુનેગાર ઠરેલા ભારતીય અમેરિકન આકાશ દલાલ અને એન્થની ગ્રેઝિયાનોની આરોપો હટાવવાની અરજી સ્ટેટ અપીલ્સ કોર્ટે નામંજૂર કરી દીધી હતી. તેમને સિનેગોગ પર શ્રેણીબદ્ધ બોંબવિસ્ફોટ અને યહૂદી ધર્મગુરુના મકાન પર...

અમેરિકાની સૌથી મોટી ક્રૂડ ઓઈલની પાઈપલાઈન પર થયેલા સાયબર એટેક પછી બાઈડેન એડમિનિસ્ટ્રેશને ઈમર્જન્સી જાહેર કરી છે. જે કોલોનિયલ પાઈપલાઈન કંપની પર હુમલો થયો...

માઈક્રોસોફટના સહસ્થાપક અને વિશ્વના સૌથી ધનવાનોમાં ચોથા ક્રમે સામેલ બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સ ૨૭ વર્ષના લગ્નજીવન પછી છૂટાં થઈ રહ્યાં છે....

અમેરિકન હિંદુ સમુદાયના વિરોધ પછી ડલાસ ખાતે હેડક્વાર્ટર ધરાવતી લક્ઝરી ફેશન રિટેલર નેઈમન માર્કસે હિંદુ દેવ ગણેશજીના આકારના કફલીંક્સ બજારમાંથી પાછા ખેંચ્યા...

અમેરિકામાં કોરોના મહામારીના લીધે નોકરી ગુમાવી ચૂકેલા લાખો લોકો નવી નોકરીની શોધમાં છે. સરકારના હાલના પ્રોત્સાહન પેકેજના કારણે દેશમાં નોકરીઓ તો વધી છે, સાથે સાથે છેતરપિંડીના કેસો પણ વધ્યા છે. ઓનલાઈન નોકરીની જાહેરાતો જોઈ અરજી કરતાં લાખો લાકો સ્કેમર્સના...

અમેરિકામાં થયેલી જ્યોર્જ ફ્લોઇડની હત્યાના આરોપી પોલિસને કોર્ટે દોષી જાહેર કર્યો છે. વોશિંગ્ટનની હેનેપિન કાઉન્ટી કોર્ટમાં જ્યુરી સાથે થયેલી ૧૦ કલાકની ચર્ચા...

મેરિકાના પ્રમુખ જો બાઈડેને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને દેશના નેતાઓ વચ્ચે કોરોનાની મહામારી બાબતે ચર્ચા થઈ હતી....

અમેરિકામાં સાઉથ એશિયન સમુદાયની મતાધિકાર શક્તિને વધતી જતી માન્યતા વચ્ચે સાઉથ એશિયન ડાયસ્પોરા કોમ્યુનિટીની રાજકીય તાકાતને વધારવા માટે નોન પ્રોફિટ 'સાઉથ એશિયન્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter