‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

પૃથ્વી કેવી દેખાય છે તે નિહાળવા માટે આપણે ક્યાં તો અવકાશમાં, ચંદ્ર પર જવું જોઈએ અથવા તો સેટેલાઈટ પિક્ચર્સ જોવાં પડે. જોકે, હવે પૃથ્વી પર રહીને જ પૃથ્વી...

કેલિફોર્નિયા સ્થિત કંપની એલેક એરોનોટિક્સે જાહેરાત કરી છે કે તેના ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ એન્ડ લેન્ડિંગ (eVTOL) વ્હિકલ મોડેલ એલેફ-એ ફ્લાઇંગ કારને ઉડાન...

અમેરિકાના ફ્લોરિડાના આર.પી. કન્વેન્શન સેન્ટર ખાતે ‘જૈના કન્વેન્શન ૨૦૨૩’નું આયોજન તા.૩૦ જુનથી ૩ જુલાઇ સુધી કરવામાં આવ્યું હતું. જેમાં આધ્યાત્મિક ગુરૂઓ,...

ન્યૂ યોર્કની સ્કૂલોમાં હવેથી દિવાળી પર્વે પબ્લિક સ્કૂલ હોલિડે હશે. આ જાહેરાતને ભારતીય સમુદાયના વિજય તરીકે જોવામાં આવે છે. ન્યૂ યોર્ક શહેરના મેયર એરિક એડમ્સે...

ઉબર એપનો ઉપયોગ કરી 800થી વધુ ભારતીય નાગરિકોની અમેરિકામાં દાણચોરી કરવાના આરોપસર 49 વર્ષીય ભારતવંશીને ત્રણ વર્ષ કેદની સજા ફટકારાઇ છે.

ભારતના મહાન સપૂતોમાં એક અને ગત સદીમાં સૌથી શ્રદ્ધેય મંહાનુભાવોમાં એક મહાત્મા ગાંધીના અહિંસક સક્રિયતાવાદે સમગ્ર વિશ્વમાં પ્રચંડ અસર ઉભી કરી હતી. ઓછી જાણીતી...

અમેરિકાના H-1B વિઝાધારકો માટે કેનેડા સરકારે મોટું પગલું ભર્યું છે. હવે કેનેડા સરકાર દ્વારા અમેરિકન H-1B વિઝાધારકોને કેનેડામાં આવીને કામ કરવાની મંજૂરી આપવા...

માર્ચ મહિનામાં લંડનમાં ભારતીય હાઇકમિશન પર ખાલિસ્તાની અલગતાવાદીઓના હુમલા બાદ હવે અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કો ખાતે આવેલા ભારતીય કોન્સ્યુલેટ પર બીજી જુલાઇના...

કેનેડાના અધિકારીઓએ યુનિવર્સિટીના નકલી એડમિશન ઓફર લેટર કૌભાંડમાં સંડોવાયેલા ભારતીય ઈમિગ્રેશન એજન્ટ બ્રિજેશ મિશ્રાની 23 જૂને ધરપકડ કરી છે. કેનેડામાં ગેરકાયદો...



to the free, weekly Gujarat Samachar email newsletter