જાપાને જાંબલી રંગનું કૃત્રિમ લોહી વિકસાવ્યું, કરોડોના જીવ બચાવશે

જાપાને નવતર કૃત્રિમ રક્ત વિકસાવ્યું છે જે કોઈ પણ ગ્રૂપ માટે એકસમાન રીતે કામ આવશે. તેને દરેક બ્લડ ગ્રૂપના દર્દીને ચઢાવી શકાય છે. જાંબલી કલરનું આ આર્ટિફિશ્યલ બ્લડ તબીબી જગતમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. લોહીની અછત દુનિયાની ખૂબ મોટી સમસ્યા છે....

વોટર લીલીનો શણગાર સજતું કેરળ

કેરળના કોટ્ટાયમ્ જિલ્લાના મલારિક્કલમાં નિયત સમયના એક મહિના પહેલાં જ ગુલાબી લીલીના ફૂલોનો ગાલીચો છવાઇ ગયો છે. અહીં 2700 એકરમાં ડાંગરના ખેતરો છે, જેના પર ચોમાસા દરમિયાન જુલાઈના અંત સુધીમાં લગભગ 900 એકરમાં લીલી ખીલે છે. 

દૂઝણી ગાયોને સુમધુર સંગીત સંભળાવવામાં આવે તો તે વધુ દૂધ આપતી હોવાનું એક કરતાં વધુ પ્રયોગોમાં પુરવાર થયું છે, પરંતુ રશિયાના એક ડેરી ફાર્મ માલિક તો આનાથી...

ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ૨૦૨૦ના અંત સુધીમાં કૃત્રિમ સૂર્ય બનાવી લેશે. આ સૂર્ય ૨૦ કરોડ ડિગ્રી સુધી ગરમી આપી શકશે. આ કૃત્રિમ સૂર્ય બનાવવા પાછળનું...

લગ્ન માટે કહેવાય છે કે આ એક એવો લાડુ છે જે ખાય છે તે પણ પસ્તાય છે, અને નહીં ખાનારા પણ પસ્તાય છે. ઇન્ડોનેશિયામાં આજકાલ લગ્ન મુદ્દે ખૂબ ચર્ચા ચાલી રહી છે...

વિશ્વની સૌથી ઝડપે દોડતી અથવા કહો કે કૂદતી કીડીનો ખિતાબ સહારન સિલ્વર કીડી પ્રજાતિને મળ્યો છે. આ કીડી કલાકના ૩૬૦ માઈલ બીજા શબ્દોમાં કહીએ તો પ્રતિ સેકન્ડ...

મંગળની સપાટી પર રહેલા ઓક્સિજનના પ્રમાણમાં અસાધારણ વધ-ઘટ થતી જોઇને સંશોધકો ચોંકી ઉઠ્યા છે. પૃથ્વીની જેમ મંગળ પર પણ ઋતુ પ્રમાણે મંગળના વાતાવરણમાં રહેલા વિવિધ...

ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતા ૮૦ વર્ષીય મોહમ્મદ સહીદે ૩૨ વર્ષ જૂની બાઇકને હાઇટેક બનાવી દીધી છે. હવે આ બાઇક તેમની આંગળીના ઇશારે કામ કરે છે. 

અમેરિકાના ટેક્સાસમાં રહેતા કપલને દુનિયાના સૌથી ઉંમરલાયક વિવાહિત કપલનું સન્માન મળ્યું છે. આ દંપતીની સહિયારી ઉંમર ૨૧૧ વર્ષ છે. તેમણે ગિનેસ બુક ઓફ વર્લ્ડ...

બ્રિટનના વિજ્ઞાની ડો. પીટર સ્કોટ-મોર્ગને મોત સામે હાર માની લેવાના બદલે તેની સામે બાથ ભીડવાની અનોખી રીત અપનાવી છે. તેમણે પોતાની જાતને વિજ્ઞાનના હાથમાં સોંપી...

જાપાનમાં વૃદ્ધો દ્વારા થતાં ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૦ વર્ષમાં અહીં ૬૫ વર્ષથી વધુ વયના લોકોની જેલમાં જવાની સંખ્યા ત્રણ ગણી વધી છે. તેનું...



to the free, weekly Gujarat Samachar email newsletter