જાપાને જાંબલી રંગનું કૃત્રિમ લોહી વિકસાવ્યું, કરોડોના જીવ બચાવશે

જાપાને નવતર કૃત્રિમ રક્ત વિકસાવ્યું છે જે કોઈ પણ ગ્રૂપ માટે એકસમાન રીતે કામ આવશે. તેને દરેક બ્લડ ગ્રૂપના દર્દીને ચઢાવી શકાય છે. જાંબલી કલરનું આ આર્ટિફિશ્યલ બ્લડ તબીબી જગતમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. લોહીની અછત દુનિયાની ખૂબ મોટી સમસ્યા છે....

વોટર લીલીનો શણગાર સજતું કેરળ

કેરળના કોટ્ટાયમ્ જિલ્લાના મલારિક્કલમાં નિયત સમયના એક મહિના પહેલાં જ ગુલાબી લીલીના ફૂલોનો ગાલીચો છવાઇ ગયો છે. અહીં 2700 એકરમાં ડાંગરના ખેતરો છે, જેના પર ચોમાસા દરમિયાન જુલાઈના અંત સુધીમાં લગભગ 900 એકરમાં લીલી ખીલે છે. 

ગૂગલે દાવો કર્યો છે કે તેણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ તરીકે ઓળખાતી અસાધારણ ટેકનોલોજી વિકસાવવામાં સફળતા મેળવી છે. ક્વોન્ટમ શબ્દ મૂળભૂત રીતે અણુ-પરમાણુ સાથે સંકળાયેલો...

ઇંગ્લેન્ડમાં ૯ વર્ષના જો વ્હેલે પોતાના કૌશલ્યથી અલગ પ્રકારનો બિઝનેસ શરુ કર્યો છે. પહેલા તે સ્કૂલની દીવાલો પર ડૂડલ બનાવતો ત્યારે ટીચર તેને ઠપકો આપતા હતા....

વિશ્વમાં સર્વપ્રથમ પોસ્ટ ઓફિસ તરીકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામેલી સાંકહાર પોસ્ટ ઓફિસ ૩૦૦થી વધુ વર્ષની કામગીરી પછી હવે બંધ થવાના આરે છે. આ...

ઈંગ્લેન્ડના લિવરપૂલમાં ૧૧મી સદી વખતે જેનું અસ્તિત્વ હતું એવા વૃક્ષને હાલમાં ૨૧મી સદીમાં ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. ઓકનું આ વૃક્ષ નોર્મસે...

 એકાદશીથી શરૂ થતો દિવાળીનો પરંપરાગત તહેવાર દુનિયાભરમાં વસતાં ભારતીયો દ્વારા ઉત્સાહ અને ઉંમંગથી ઉજવાયો, પરંતુ તામિલનાડુના શિવગંગા જિલ્લાના મામપટ્ટી અને કોલુકુડ્ડીપટ્ટીના લોકોએ દિવાળીના નામે દિવડોય પ્રગટાવ્યો નથી. આ ગામના લોકો આ વર્ષે જ દિવાળીથી...

ભગવાન રામની નગરી અયોધ્યા દિવાળીની પૂર્વસંધ્યાએ ૫.૫૧ લાખ દીવડાઓથી ઝગમગી ઊઠી હતી. અયોધ્યામાં શનિવારે સાંજે ૧૪ જગ્યાએ ૫.૫૧ લાખ દીવડાઓ પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ...



to the free, weekly Gujarat Samachar email newsletter