જાપાને જાંબલી રંગનું કૃત્રિમ લોહી વિકસાવ્યું, કરોડોના જીવ બચાવશે

જાપાને નવતર કૃત્રિમ રક્ત વિકસાવ્યું છે જે કોઈ પણ ગ્રૂપ માટે એકસમાન રીતે કામ આવશે. તેને દરેક બ્લડ ગ્રૂપના દર્દીને ચઢાવી શકાય છે. જાંબલી કલરનું આ આર્ટિફિશ્યલ બ્લડ તબીબી જગતમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. લોહીની અછત દુનિયાની ખૂબ મોટી સમસ્યા છે....

વોટર લીલીનો શણગાર સજતું કેરળ

કેરળના કોટ્ટાયમ્ જિલ્લાના મલારિક્કલમાં નિયત સમયના એક મહિના પહેલાં જ ગુલાબી લીલીના ફૂલોનો ગાલીચો છવાઇ ગયો છે. અહીં 2700 એકરમાં ડાંગરના ખેતરો છે, જેના પર ચોમાસા દરમિયાન જુલાઈના અંત સુધીમાં લગભગ 900 એકરમાં લીલી ખીલે છે. 

બ્રિટનનાં ૭૭ વર્ષનાં જેન સોક્રેટ્સ દરિયાઈ માર્ગે વિશ્વભ્રમણ કરનારાં વિશ્વનાં સૌથી વૃદ્ધ મહિલા બન્યાં છે. નોન-સ્ટોપ મુસાફરીમાં તેઓ એકલાં જ હતાં. હેમ્પશાયરના...

એક ખૂબ જ અસામાન્ય કહી શકાય એવી ઘટના પ્રકાશમાં આવી છે. ૭૪ વર્ષનાં ‘દાદીમા’ને પોતાના લગ્નના ૫૪ વર્ષ બાદ માતા બનવાનું સુખ મળ્યું છે. તેણે એક સાથે બે તંદુરસ્ત...

એક સમયે વિશ્વની સૌથી મોંઘી ઈમારત મનાતી લક્ઝરી ફ્રેન્ચ વિલા ૨૦ કરોડ પાઉન્ડમાં વેચાઈ ગઈ છે. જોકે આટલી ઊંચી કિંમતના સોદા છતાં વિલાને જે કિંમતે વેચવા મૂકી...

ઈથિયોપિયામાંથી મળી આવેલી એક ખોપરીનો અભ્યાસ કરતા એવું રોમાંચક તારણ નીકળ્યું છે કે આ ખોપરી આજના માણસના સૌથી જૂના પૂર્વજની છે. જે પ્રજાતિ આજથી ૪૨ લાખ વર્ષ...

પૃથ્વીના છેડે ઉત્તર ધ્રુવ વિસ્તારમાં મહિનાઓ લાંબી રાત અને મહિનાઓ લાંબા દિવસો હોય છે. મતલબ કે એક વખત સૂર્ય ઉગ્યા પછી દિવસો સુધી આથમતો નથી. આથમ્યા પછી દિવસો...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશના રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં હાલ સરેરાશ દર ૧૬૦ બાળકમાંથી ૧ બાળક ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડરથી પીડાય છે. આ બીમારીથી પીડાતી વ્યક્તિની...

પતિ-પત્નીનું દામ્પત્યજીવન સામાન્ય રીતે વિખવાદ, ઝઘડાને કારણે ખોરંભે પડતું હોય છે, પરંતુ યુએઈમાં અનોખો મામલો અખબારોમાં ચમક્યો છે. આ કિસ્સામાં અતિશય પ્રેમાળ...

સદીઓથી દુષ્કાળિયા ગણાતા રણપ્રદેશ કચ્છમાં એક સમયે વિવિધ પ્રકારનાં પશુ-પક્ષીઓ, પાણીનાં ઝરણાં, માછલીઓ તો ઠીક, જિરાફ અને હાથીનાં ઝુંડ, વિશાળકાય મગરમચ્છો અને...

આયુષ્યના આઠ દસકા વટાવી લીધા હોય તેવા મોટા ભાગના વડીલો નિવૃત્ત જીવન ગાળતા હોય છે. તન-મન કડેધડે હોય તો થોડોક સમય સામાજિક કે પારિવારિક પ્રવૃત્તિમાં વીતાવે,...



to the free, weekly Gujarat Samachar email newsletter