બર્નહામમાં અગ્નિની શોધના 4 લાખ વર્ષ પુરાણા અવશેષ મળ્યા

બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને ‘નેચર’...

વિશ્વની સૌથી મોંઘી કોફી

માલેતુજારોનો મુકામ ધરાવતું દુબઈ તેની ભવ્યતા અને રેકોર્ડ્સતોડ નવી-નવી વસ્તુઓ માટે જાણીતું છે. આ વખતે આ શહેર દુનિયાની સૌથી મોંઘી કોફીને કારણે ચર્ચામાં છે. 

ક્રુડ ઓઇલનો ઉપયોગ વાહનો તથા વિમાનમાં ઇંધણ તરીકે થાય તે તો સહુ કોઇ જાણે છે, પરંતુ આ ક્રુડ ઓઇલ સાંધા તથા કમરનાં દુખાવાનો રામબાણ ઇલાજ છે તે જાણીને તમને અચૂક...

સ્વિત્ઝર્લેન્ડની સ્પેશ્યાલિટી ગણાતું એમેન્ટલ ચીઝ બનાવ્યા પછી એને અમુક મહિના અને વર્ષો સુધી સંઘરી રાખવામાં આવે છે. એ પછી જ એની ટિપિકલ ફ્લેવર પકડાતી હોય...

ઇન્ટરનેશનલ બેન્ક સોસાયટીએ કેનેડાની ૧૦ ડોલરની નોટને ‘બેન્ક નોટ ઓફ ધી યર ૨૦૧૮’નો એવોર્ડ આપ્યો છે. આ ચલણી નોટની વિશેષતા એ છે કે તે વિશ્વની પ્રથમ વર્ટિકલ (ઊભી)...

શ્વાનને પાળવાનું હવે સામાન્ય બની ગયું છે. જોકે, શ્વાનમાલિકોને વિચારતા કરી મૂકે તેવો કિસ્સો નોર્થ વેલ્સના લાન્ડુડનોમાં બન્યો છે. નવ વર્ષનો લેબ્રાડૂડલ ડોગ...

જિંદગીના પાછલા પડાવમાં લોકો ધર્મધ્યાન અથવા તો સેવાકાર્યોમાં સંકળાવાનું પસંદ કરતા હોય છે, પણ વર્જિનિયા શ્મિટની વાત અલગ છે. પોલેન્ડના વોર્સોમાં રહેતાં ૮૦...

વિશ્વમાં અલગ અલગ વર્ષમાં જન્મ્યાં હોય તેવો ટ્વિન્સ એટલે કે જોડિયા બાળકનો પ્રથમ દાખલો નોંધાયો છે. હવે તમે કહેશો કે આમાં નવાઈ શું છે? ૩૧ ડિસેમ્બર- પહેલી...

સન ૧૯૬૯માં અમેરિકાના અવકાશયાત્રીઓએ ચંદ્રની ધરતી પર પ્રથમ વાર પગ મૂક્યો હતો, માનવ ઇતિહાસની આ રોચક ઘટના સર્જીને નીલ આર્મસ્ટ્રોંગ અને તેમના સાથી એસ્ટ્રોનોટ્સ...

નોર્વેનું લોન્ગિયરબાન એક એવું નગર છે જ્યાં લોકોના મરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ તે વળી કેવો પ્રતિબંધ છે? પરંતુ...

રશિયાની તાતિયાના તાન્યા તુજોવા બાર્બી ડોલની એટલી હદે દીવાની છે કે તેણે જુદા જુદા પ્રકારની બાર્બીના કલેક્શન પાછળ ૧.૨૦ લાખ પાઉન્ડ ખર્ચી નાંખ્યા છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter