ડિજિટલ ‘ચાંદલો’: પિતાએ દીકરીના લગ્નમાં પહેર્યો QR કોડ

ભારતમાં આર્થિક વ્યવહારો કેટલી હદે ડિજિટલ થઇ રહ્યા છે તે જોવું જાણવું હોય તો આ સાથેની તસવીર પર નજર ફેરવી લો... કેરળના એક પિતાએ દીકરીના લગ્નમાં મહેમાનો પાસેથી ‘ચાંદલો’ સ્વીકારવા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અનોખો ઉપાય અજમાવ્યો છે. આ માટે તેમણે...

રદ્દી કપડાંને ડિઝાઇનર લુક આપી રહ્યા છે કેન્યાના ફેશન ડિઝાઇનર્સ

ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતાં નકામા વસ્ત્રોમાંથી ફેશનેબલ અને ડિઝાઇનર વસ્ત્રો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, નાઈરોબીના...

હર્ટફોર્ડશાયરમાં રહેતા ૩૨ વર્ષીય ટોમ એક કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) જેવા ટોચના સ્થાને બિરાજે છે, પરંતુ આ સીઇઓની અજબ માનસિકતાને સાંભળીને તમે પણ...

યુએસમાં એક વ્યક્તિએ પોતાના આઇફોન સાથે જ લગ્ન કરી લીધાના અજીબ અહેવાલ છે. લાસ વેગાસમાં તેણે સ્માર્ટફોન સાથે લગ્ન કરીને દુનિયાને એક અનોખો સંદેશ આપવાનો પ્રયાસ...

નાસા દ્વારા લેવામાં આવેલી નવી તસવીરોમાં મંગળ પર એલિયન્સનું ઘર દેખાયાનો દાવો કરાયો છે. દાવો એલિયન્સના અસ્તિત્વ અંગે તપાસ કરી રહેલા યુએફઓ હંટર્સે કર્યો છે....

૨૧ વર્ષીય સુમુખ મહેતાના રિઝ્યુમથી પ્રભાવિત થઈને લંડનની જીક્યુ (જેન્ટલમેન ક્વાર્ટરલી) મેગેઝિને તેમને ઈન્ટરવ્યૂ વિના તેમના હેડક્વાર્ટરમાં નોકરી આપી દીધી...

ઊર્જા કટોકટીને પહોંચી વળવા માટે યુરોપિયન દેશ સ્વીડને નવતર પ્રયોગ કર્યો છે. સ્વીડને ૨૪મી જૂને દુનિયાનો પ્રથમ ઈલેક્ટ્રિક રોડ ખુલ્લો મૂક્યો હતો. ઈલેક્ટ્રિક...

બેલ્જિયમના નિવાસી ઝેને લગ્નના ૧૯ વર્ષ પછી દાવો કર્યો છે કે તેની પત્ની પુરુષ છે. ઝેનની વય હાલમં ૬૪ વર્ષ છે અને તેની પત્ની મોનિકાની વય ૪૮ વર્ષ છે. બંનેએ...

રાજસ્થાનમાં આવેલા સીકર જિલ્લાના ગામ રશીદપુરા કોરીના રેલવે સ્ટેશન વર્ષોથી ખોટમાં ચાલતું હતું તેથી રેલવે તંત્રએ એ બંધ કરવાની જાહેરાત વર્ષ ૨૦૦૫માં કરી. સ્ટેશનને...

ચીનમાં કામમાં નબળો દેખાવ કરવા બદલ કંપનીના માલિકે પોતાના કર્મચારીઓને કંપનીના અન્ય કર્મચારીઓ સામે ડંડાથી માર મારવાની ઘટના સામે આવી છે. માલિકે પોતાના આઠ કર્મચારીઓને...

પરમાણુ કચરાનો નિકાલ કરવો એ આખા જગત માટે બહુ મોટી સમસ્યા છે. કેમ કે ન્યૂક્લિયર વેસ્ટનું આયુષ્ય લાખો વર્ષનું હોય છે. એ દરમિયાન તેમાંથી રેડિયેશન સતત નીકળતું...

નેપાળમાં ૧૧ વર્ષના બાળકનું શરીર ધીમે ધીમે પથ્થરનું બની રહ્યું છે. રમેશ નામના બાળકનો જન્મ થયો ત્યારે તેનું શરીર સામાન્ય હતું, પરંતુ ધીમે ધીમે તે દુર્લભ...



to the free, weekly Gujarat Samachar email newsletter