
જગવિખ્યાત ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં પાંચ એન્ટ્રી ધરાવતા શહેરના જાણીતા એઇટ વન્ડર્સ ગ્રૂપે હવે જગતની સૌથી લાંબી બાઈક બનાવવાનો વિક્રમ પોતાના નામે કર્યો...
વેસ્ટર્ન સાઉથ અમેરિકામાં આવેલા ચિલીના રણમાં એક ટેકરી પર રુબિન ઓબ્ઝર્વેટરી બનીને તૈયાર છે જેમાં વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા ઇન્સ્ટોલ કરાયો છે.
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
જગવિખ્યાત ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં પાંચ એન્ટ્રી ધરાવતા શહેરના જાણીતા એઇટ વન્ડર્સ ગ્રૂપે હવે જગતની સૌથી લાંબી બાઈક બનાવવાનો વિક્રમ પોતાના નામે કર્યો...
તે પોતાના હાથથી બેલેન્સ કરે છે અને પછી પગના પંજાથી તીરકામઠું પકડીને પગના અંગૂઠાથી જ નિશાન તાકે છે. તેનું નિશાન લગભગ અચૂક હોય છે. રશિયાની ૧૯ વર્ષની એના...
ભગવાન જ્યારે શરીરમાં કોઈ ખામી આપે છે ત્યારે સૂઝબૂઝ એટલી જ ઠાંસી ઠાંસીને આપે છે. પોલેન્ડનો મેરીઅઝ કેઝીએર્સ્કી નામનો ૨૩ વર્ષનો યુવક હાથ વિના જન્મ્યો છે....
ભારતીય જેલોમાં સબડતા કેદીઓને ક્યારેક પાયાની સગવડો મેળવવા માટે પણ ભૂખ હડતાલ જેવા આંદોલન કરવા પડતા હોય છે જ્યારે નોર્વેની કેદીઓની વાત અલગ છે. માનવ અધિકારોના...
છત્તીસગઢ રાજ્યના કોરિયા જિલ્લામાં પોલીસે એક બકરીની ધરપકડ કરી છે. બકરીનો ગુનો એ છે કે તે જિલ્લા મેજિસ્ટ્રેટના બંગલામાં ઘૂસી ગઈ હતી અને ઘાસ-છોડ ખાઈ ગઈ હતી. બકરી અને તેના માલિકની આઠમી ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે બન્નેને કોર્ટમાં...
વિશ્વનું લાંબુ એરક્રાફ્ટ એરલેન્ડર ૧૦નું વર્ષ ૨૦૧૨માં સૌપ્રથમ વાર પરીક્ષણ કરાયું હતું અને એ પછી આ પ્રોજેક્ટને પડતો મૂકી દેવામાં આવ્યો હતો. અમેરિકી સેનાએ...
જાહેર વિમાની સેવામાં ભાગ્યે જ જોવા મળતી ઘટના ચીનમાં બહાર આવી છે. એક વિશાળ બોઈંગ-૭૩૭ વિમાન એક માત્ર મુસાફરને લઈને ઉડયું હતું. મોટર કંપનીની મહિલા કર્મચારીએ...
હિન્દુ ધર્મ પરંપરામાં ભલે ૩૩ કરોડ દેવી-દેવતાઓ હોય, પણ હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં આવેલા અંતરિયાળ ગામ જૂના મલાણામાં માત્ર ઋષિમુનિ અને મોગલ સમ્રાટ અકબરની...
ખુલનાના ૨૫ વર્ષીય જુવાન અબુલ બજંદર છેલ્લા સાત વર્ષથી અત્યંત વિચિત્ર બીમારીથી પીડાઈ રહ્યો છે. તેના બન્ને હાથ અને હવે પગ પણ વૃક્ષની ડાળખીઓ જેવી વિકૃતિમાં...
હેન્ડપમ્પ કોઈ પરિવાર માટે આફત બની શકે તે શક્ય છે?! વાત માન્યામાં આવે તેવી નથી, પરંતુ બિહારના મધુબની જિલ્લામાં લદનિયા નામના એક વિસ્તારમાં હેન્ડ પમ્પના પાણીથી...