સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

કેરળમાં ટ્વિન્સ અને ટ્રિપલેટનો મેળાવડો

લીલીછમ હરિયાળીથી હર્યાભર્યા કેરળમાં તાજેતરમાં એક અનોખો મેળાવડો યોજાઇ ગયો. પ્રવાસ-પર્યટન માટે જાણીતા કેરળના એર્નાકુલમ નગરના ટાઉન હોલમાં યોજાયેલા આ મેળાવડામાં બે વર્ષના બાળકથી માંડીને 72 વર્ષ સુધીના વડીલો સહિત 137 ટ્વિન્સ અને 4 ટ્રિપલેટ્સ એકત્ર...

આજે વિશ્વભરમાં વસતો હિન્દુ સમુદાય ભલે હર્ષોલ્લાસભેર હનુમાન જયંતીની ઉજવણી કરી રહ્યો હોય, ઉત્તરાખંડનું એક ગામ એવું પણ છે જ્યાંના લોકો હનુમાનજીની પૂજા કરતા...

બ્રિટનના નામદાર મહારાણીના તાજને શોભાવતો કોહિનૂર હીરો ફરી એક વખત સમાચારમાં છે. આ હીરો કોઇ ચોરીને નથી લઇ ગયું, પણ બ્રિટનની ઇસ્ટ ઇંડિયા કંપનીને ભેટ આપવામાં...

લંડનઃ બ્રિટનમાં ૫૫ વર્ષની દાદી શેરોન કટ્સે આઈવીએફ ટેકનિકથી એક સાથે ટ્રીપ્લેટ એટલે કે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. આટલી મોટી ઉંમરે એક સાથે ત્રણ બાળકોને જન્મ...

કોઈ ગુપ્ત સંતાડેલા ખજાના માટે હત્યા થઈ હોય એવી સંખ્યાબંધ ફિલ્મો હોલિવૂડ અને બોલિવૂડમાં બની ગઇ છે, પરંતુ આવી ફિલ્મોના પ્લોટને ટક્કર મારે એવી સાચુકલી સ્ટોરી...

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ ઉક્તિ હવે લોભિયા ઉપરાંત અંધશ્રદ્ધાળુ લોકો માટે પણ લાગુ પાડી શકાય તેમ છે. અમેરિકાના સીએટલમાં રહેતા બેન્જામિન રોગોવી...

પશ્ચિમ ઓડિશાના ૬૬ વર્ષીય કવિ હલધર નાગ ત્રણ ચોપડી સુધી પણ ભણ્યા નથી, પણ પીએચ.ડી. કરનારા પાંચ વિદ્યાર્થીઓએ તેમની કવિતાઓને પોતાનાં સંશોધનનો વિષય બનાવ્યો છે....

થોડાક દિવસ પહેલાં બેંગ્લૂરુના સતીશ કેડેબોમ નામના ડોગ-બ્રીડરે ચીનથી ખાસ કોરિયન ડોસા મેસ્ટિફ બ્રીડનાં બે પપી વિક્રમજનક કિંમતે મંગાવ્યા છે. ચીનના બૈજિંગથી...

કઝાખસ્તાનના બિલિયોનેર બિઝનેસમેન મિખાઇલ ગુસ્તેરિવના ૨૮ વર્ષના દીકરા સઈદ ગુસ્તેરિવનાં તાજેતરમાં ૨૦ વર્ષની ખાદિજા ઉજહાખોવા નામની કન્યા સાથે અત્યંત ઝાકઝમાળભર્યા...

ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ૧૨મી માર્ચે એક કૂતરા-કૂતરીના લગ્ન થયા. આ લગ્નમાં લગભગ ૫,૦૦૦ જાનૈયાઓ આવ્યા હતા. આટલું ઓછું હોય તેમ જાન ગઈ. ભોજન સમારંભ યોજાયો...

લંડન: હોરર ફિલ્મોમાં પ્રેતની કહેવાતી અસર નીચે નાયિકાની આંખોમાંથી લોહીની પીચકારીઓ છૂટતી જોવા મળે ત્યારે પણ લોકોને કમકમાટી આવી જાય છે. આંખમાંથી આંસુ નીકળવા...



to the free, weekly Gujarat Samachar email newsletter