અજબ પ્રેમ કી ગજબ કહાનીઃ ચીનની યુવતીઓને ઘેલું લાગ્યું છે AI બોયફ્રેન્ડનું!

વાસ્તવિક જીવનમાં વાસ્તવિક બોયફ્રેન્ડનું મળવું મુશ્કેલ બનતાં ચીનની યુવતીઓ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ) બોયફ્રેન્ડ્સ તરફ વળી રહી છે. તેમનું માનવું છે કે, એઆઈ બોયફ્રેન્ડ તેમના માટે ચોવીસેય કલાક ઉપલબ્ધ હોય છે અને તેઓ ઈચ્છે ત્યારે તેમને ઈમોશનલ સપોર્ટ...

વિજ્ઞાન અને સંગીતનો સૂરિલો સમન્વય

પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પાટનગર એવા આ શહેરની આર્ટ ગેલરીમાં આજકાલ કંઇક અનોખો નજારો જોવા મળી રહ્યો છે. એવો નજારો જ્યાં વિજ્ઞાન અને કળાનો સંગમ રચાયો છે. આર્ટ ગેલેરીમાં કોઈ કલાકાર નથી, પણ દિવાલોથી ટકરાતા અવાજો, કંપન અને ગૂંજથી અલગ જ દુનિયાનું સંગીત...

વિશ્વના અંત અને પ્રલયની વાતો અવારનવાર સાંભળવા મળે છે, અને આવી વાત સાંભળવા મળે છે ત્યારે લોકોના મનમાં પહેલો સવાલ ઉઠતો હોય છે કે આમાંથી બચવું કઇ રીતે? આ...

ન્યૂ યોર્ક સિટીના વિખ્યાત ટાઈમ્સ સ્ક્વેરમાં યોજાયેલા ‘સારી ગોઝ ગ્લોબલ’ કાર્યક્રમમાં ભારતીય સાડીના પોષાકની કાલાતીત ભવ્યતા, હેરિટેજ અને સાંસ્કૃતિક વૈવિધ્યતા...

આ છે હાથવણાટથી તૈયાર થયેલો ભારતની કળાકારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો. આ કાશ્મીરી ગાલીચો શ્રીનગરના 25 કારીગરે ભેગા મળીને સાડા આઠ વર્ષની મહેનતથી તૈયાર કર્યો છે. 

આ તસવીર જાપાનના ટોક્યોની છે, જ્યાં વિશ્વનું સૌથી મોટું ફિક્સ્ડ પ્રોજેક્શન મેપિંગ ડિસ્પ્લે મૂકાયું છે. આ એક પ્રકારનું લાઇટ ઈન્સ્ટોલેશન છે. આ પ્રોજેક્શન...

વિશ્વમાં ચાર દિવસ વર્કવીકની ચર્ચા ચાલે છે ત્યારે સિંગાપોરે તેના અમલની જાહેરાત પણ કરી દીધી છે. સિંગાપોર ચાર દિવસ વર્કવીક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ બનશે.

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રીરામના ભક્તના ઘરે સોનું, હીરા, પન્ના અને માણેક જડેલો દુર્લભ ‘રામાયણ’ ગ્રંથ સચવાયેલો છે. 530 પાનાંની આ ‘રામાયણ’માં...

વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા પોલીસ જવાનોને ઉનાળાની ગરમીમાં રાહત મળી રહે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવી છે. 

મોટા ભાગના લોકોને સવારમાં કોફી અથવા ચા પીવાની આદત પડી હોય છે જેના વિના ચાલતું નથી. કોફી પીવાના શોખીનો કોફી પીએ છે ખરાં પરંતુ, કોફીના ઉદ્ભવ વિશે તેમને જરા...



to the free, weekly Gujarat Samachar email newsletter